શુક્રવાર, 1 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 27 જુલાઈ 2022 (15:50 IST)

Tiger Shroff-Disha Patani Breakup: 6 વર્ષના રિલેશન પછી શા માટે તૂટ્યો ટાઈગર શ્રાફ-દિશા પાટનીના સંબંધ

Tiger Shroff-Disha Patani Breakup
ટાઈગર શ્રાફ અને દિશા પાટનીનો બ્રેકઅપ થઈ ગયો છે. જી હા સાંભળ્યુ તમે લેટેસ્ટ રિપોર્ટસના મુજબ ટાઈગર અને દિશાના રસ્તા જુદ અથઈ હયા છે અને બન્ને 6 વર્ષ જૂના સંબંધને તોડી દીધા છે.

બન્નેએ ક્યારે પણ તેમના રિલેશનને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ નથી કર્યો પણ બન્ને હમેશા સાથે રજા માણતા, ડિનર ડેટ અને આઉટિંગ પર સાથે જતા જોવાયા હતા. કથિત રૂપે કપલે આશરે છ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી જુદા થવાના નિર્ણય કર્યો છે. અત્યારે આ સ્પષ્ટ નથી કે તેમના વચ્ચે શુ ખોટુ થયિ. કારણ કે તેમાંથી કોઈએ પણ તેના વિશે વધારે કઈક જણાવ્યુ નથી અને ન કોઈ આધિકારિક નિવેદન રજૂ કર્યો છે.