સંબંધિત સમાચાર
- Ranveer Singh House: 'મસ્તાની' 'મન્નત' સાથે રહેશે, રણવીર સિંહે શાહરૂખ ખાનના પાડોશી બનવા ખરીદ્યું આટલું મોંઘું ઘર
- wedding Night- રણવીર સિંહએ શેયર કરી દીપિકા સાથે સુહાગરાતની પ્લે લિસ્ટ બોલ્યા- હુ ખૂબ એનર્જેટિક હતો
- દીપિકા પાદુકોણ લુઈસ વુઈટનની પ્રથમ ભારતીય એંબસડર બની પતિ Ranveer Singh ગર્વથી ઝૂમ્યા
- Jayeshbhai Jordaar: રણવીર સિંહની ફિલ્મ જયેશભાઈ જોરદારનુ ટ્રેલર રીલીઝ, કોમેડી સાથે સામાજીક કુરિવાજ પર ઉઠશે સવાલ
- રણવીર સિંહ સ્ટારર ‘ગલી બોય’ ફેમ ધર્મેશ પરમારનું નિધન,
Ranveer Singh- ન્યૂડ ફોટોશૂટ કેસમાં રણવીર સિંહની વિરુદ્ધ FIR
રણવીર સિંહ (Ranveer Singh) અત્યારે પોતાના પોતાના એક ન્યૂડ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. જ્યારથી આ ફોટોશૂટની તસવીરો વાઈરલ થઈ રહી છે. તે ફોટોશૂટમાં રણવીર કપડા વગર જોવા મળી રહ્યો છે.
એક NGO સંસ્થાએ રણવીર સિંહ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. એક NGO ચલાવનાર લલીત શ્યામે મુંબઈના ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં શ્યામ મંગારામ ફાઉન્ડેશન નામની સંસ્થાએ એક્ટરની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં લખ્યું છે. અમે છેલ્લા 6 વર્ષોથી બાળકો અને વિધવાઓના સારા ભવિષ્ય માટે કામ કરી રહ્યા છે. ગયા અઠવાડિયે અમે બોલિવૂડ એક્ટર રણવીર સિંહની ઘણી ન્યૂડ ફોટા થતાં જોયા. આ તસવીર જે રીતે ક્લિક કરવામાં આવી છે, તેને જોઈ કોઈપણ મહિલા કે પુરુષ શરમમાં મૂકાઈ જશે. એમની માંગ છે કે સોશ્યલ મીડિયા પરથી આ તસવીરો હટાવી દેવી જોઈએ.
રણવીર સામે IPC ની ધારા 509, 292, 294, આઈટી એક્ટ સેકશન 67A અંદર કેસ ફાઇલ થઈ ગયો છે