સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

Hot Photo- ત્રિધા ચૌધરીનો હૉટ બિકની અવતાર

ત્રિધા ચૌધરીનો હૉટ બિકની અવતાર 
ટીવી શો "દહલીજ" 2016ની ફેમ અભિનેત્રી ત્રિધા ચૌધરીએ અત્યારે જ ઈંસ્ટાગ્રામ પર વેકેશનના ફોટો શેયર કર્યા છે. આ ફોટોજમાં એ બિકનીમાં બૉડી ફાલાંટ કરતી નજર આવી રહી છે. ત્રિધા થોડા સમય પહેલા યૂરોપ ટ્રિપ પર ગઈ હતી. જે અત્યારે જ તેને થોડા થ્રોબેક બોલ્ડ ફોટા શેયર કર્યા છે.