શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 3 ઑગસ્ટ 2021 (16:10 IST)

Sanjay Dutt ની દીકરી Trishala Dutt ના ગ્લેમરસ અવતારએ આગ લગાવી મોનોકિનીમાં કહેર મચાવ્યુ

બૉલીવુડના મહાન એક્ટર સંજય દત્તતો ચર્ચામાં રહે છે. પણ આ વાત તેમની દીકરી ત્રિશલા દત્ત ખબરોમાં છે . સોશિયલ મીડિયા પર તેમના હૉટ અને ગ્લેમરસ અવતારથી સડસડાટ મચાવતી ત્રિશલાએ એક વાર ફરી તબાહી મચાવી દીધી છે. બૉલીવુડમાં આમ તો ઘણા સ્ટાર કિડસ લાઈમલાઈટમાં રહે છે પણ ન્ત્રિશલાની બોલ્ડનેસ બધા પર ભારે પડે છે. 
Photo : Instagram

Photo : Instagram
ત્રિશલાએ તેમના અધિકારિક ઈંસ્ટાગ્રામ હેંડલ પર એક ફોટા શેયર કરી છે. જેમાં તે બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. ફોટામાં તે બ્લેક રંગની મોનોકિનીમાં જોવાઈ રહી છે. સાથે જ ત્રિશલા વચ્ચે કાંઠે બેસી સુંદર અંદાજમાં પોઝ આપી રહી છે.