ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 25 જાન્યુઆરી 2018 (11:16 IST)

OMG : Trishala Duttએ ફરી Hot Photos પોસ્ટ કરીને સંજય દત્તને આપ્યું ચેલેંજ

સંજય દત્તની વાર-વાર ચેતવણીને અનજુઓ કરતા તેમની દીકરી ત્રિશાલા દત્તએ એક વાર ફરી તેમના હોટ ફોટોગ્રાફસને ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરીને તેમના ઈરાદાઅ જહેર કરી નાખ્યા છે. 
 
સૌથી પહેલા તો ચાર દિવસ પહેલા ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ થઈ આ ફોટોગ્રાફને તમે જુઓ. આ તસ્વીરમાં ત્રિશલા ખૂબ હૉટ લાગી રહી છે. 
 
ઉલ્લેખનીય છે કે સંજય દત્ત પોતે નહી ઈચ્છતા કે તેમના પરિવારની બેન-દીકરીઓ આ રીતે ફોટૉગ્રાફ્સને પોસ્ટ કરીને ઈંટરનેટ પર છવાની કોશિશ કરે. 
 
સંજયએ તો આગરામાં એક વાર પ્રેસ કોંફરેંસ કરતા કહ્યું કે "જો ત્રિશાલા ક્યારે પણ બૉલીવુડમાં આવવાની વાત પણ કરશે તો હૂં તેમની ટાંગ તોડી નાખીશ"
જેનાથા જાણવા મળે છે કે સંજય દત્ત નહી ઈચ્છતા કે તેમના પરિવારની છોકરીઓ બોલીવુડને તેમના કરિયર માટે ચૂટે. 
સંજય દત્તએ થોડા મહીના પહેલા તેમની પત્ની માન્યતા દત્તને પણ ઈંસ્ટાગ્રામને પણ હોટ ફોટો નાખતા પર ડાંટ લગાવી હતી. તેથી ત્રિશાલાના આ ફોટા પર હોઈ શકે કે એ ફરીથી ગુસ્સા થઈ જાય.