બુધવાર, 9 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 27 ફેબ્રુઆરી 2024 (16:20 IST)

Pankaj Udhas Funeral : અંતિમ યાત્રા પર નીકળ્યા ઉધાસ, અંતિમ સંસ્કાર પહેલા આપવામાં આવ્યુ રાજકીય સમ્માન

pankaj udhas
pankaj udhas
 
જાણીતા ગઝલ ગાયક પંકજ ઉધાસનો અંતિમ સંસ્કાર આજે થવાનો છે. સોમવારે દિગ્ગજ ગાયકે આ દુનિયાને અલવિદા કહી દીધુ. આજે તે પોતાની અંતિમ યાત્રા પર છે. તેમની અંતિમ યાત્રા શરૂ થઈ ચુકી છે. પંકજ ઉધાસના અંતિમ સંસ્કાર પહેલા રાજકીય સમ્માન આપવામાં આવ્યુ છે. મુંબઈના વર્લી સ્થિત હિન્દુ ક્રિમેટોરિયમમાં તેમનો અંતિમ સંસ્કાર થશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)