1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 31 ઑક્ટોબર 2021 (13:51 IST)

ઉર્મિલા માતોડકર કોવિડ પોઝિટિવ પોતાને હોમ ક્વારંટાઈન કર્યુ

બોલિવૂડ એક્ટ્રેસજ ઉર્મિલા માતોંડકર કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગઈ છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને આ પછીની માહિતી આપી છે. ઉર્મિલા તેના ઘરે ક્વોરન્ટાઈન છે. 
 
ઉર્મિલા માતોંડકરે લખ્યું, 'હું કોરોના પોઝિટિવ મળી આવી છુ. હું ઠીક છું અને હાલ માટે હોમ ક્વોરેન્ટાઇનમાં મારી જાતને અલગ કરી દીધી છે. હું દરેકને વિનંતી કરું છું કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ તરત જ તેમના ટેસ્ટ કરાવે.