શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 19 નવેમ્બર 2019 (15:47 IST)

પાગલપંતીના પ્રમોશનના સમયે ઉર્વશી રોતેલાનો જોવાયું ગ્લેમરસ અંદાજ

ઉર્વશી  રોતેલાની સુંદરતાના તેમના ફેંસ દીવાના છે અને ઈંસ્ટાગ્રામ પર સતત તેને ઉર્વશીનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યું છે. 
હકીકતમાં આ દિવસો ઉર્વશી રોતેલા તેમની આવનારી ફિલ્મ પાગલપંતીના પ્રમોશનમાં વ્યસ્ત છે. 
Photo : Instagram
આ ફિલમની સફળતા ઉર્વશી માટે ખૂબ મહત્વપૂર્ણ છે તેથી તે જોર-શોરથી ફિલ્મનો પ્રચાર કરી રહી છે. 
દરેક ઈવેંટમાં તેની સુંદરતા ગ્લેમરસ અને હૉટ અંદાજ જોવા મળી રહ્યું છે. 
Photo : Instagram
ઉર્વશી એકથી એક ડ્રેસ પહેરીને દિલ જીતી રહી છે. 
Photo : Instagram
પાગલપંતીનો નિર્દેશન અનીસ બજ્મીએ કર્યું છે. ફિલ્મમાં સિતારાની ભીડ છે. ઉર્વશીના સિવાય જૉન અબ્રાહમ, ઈલિયાના ડિક્રૂજ, અરશદા વારસી, કૃતિ ખરબંદા, પુલકિત સમ્રાટ અનિલ ક્પૂર અને સૌરભ શુક્લા જેવા કળાકાર છે.. ફિલ્મ 22 નવેમ્બરને રિલીજ થઈ રહી છે. 
Photo : Instagram