ચૈત્ર નવરાત્રમાં ન કરવા આ 6 કામ, નહી તો રિસાઈ જશે દેવી અને થશે ઘણુ નુકશાન

Last Updated: બુધવાર, 11 માર્ચ 2020 (16:59 IST)
મુજબ ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિથી હિન્દુ નવવર્ષની શરૂ થાય છે. સાથે જ ચૈત્ર નવરાત્રની શરૂઆત પણ થાય છે. આ વખતે  ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિને લઈને જ્યોતિષિઓમાં મતભેદ છે. 
નવરાત્રિ દેવીની પૂજા-અર્ચના કરવાનો  સૌથી શુભ અને ખાસ સમય ગણાય છે. આ નવ દિવસોમાં દરેક કોઈ દેવીની આરાધના કરે છે અને તેને પ્રસન્ન કરવાના પ્રયાસ કરે છે, પણ ઘણા લોકો અજાણતા કેટલાક એવા કામ કરે છે,  જેનાથી દેવી રિસાઈ જાય છે. દેવી માતાને પ્રસન્ન કરવા માટે દરેક કોઈએ આ 6 વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને નવરાત્રિના સમયે તેને કરવાથી બચવું જોઈએ... 


આ પણ વાંચો :