ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: મંગળવાર, 15 જૂન 2021 (15:37 IST)

Woman Care- પ્રેગ્નેંટ છો તો બચાવ માટે 4 સ્ટેપ જરૂર ફોલો કરો

કોવિડ 19 બાળકોથી લઈને વડીલ સુધીને તેમનો શિકાર બનાવી રહ્યુ છે. તેમજ આ વચ્ચે ગર્ભવતી મહિલાઓ પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહી છે. તેથી ગર્ભમાં પળી રહ્યા બાળક માટે પણ આ મહામારી ખૂબ ઘાતક સિદ્ધ થઈ શકે છે. 
 
આ સંબંધમાં ઈંડિયન કાઉંસિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) નો એક અભ્યાસ પણ સામે આવ્યો છે. જેમાં જણાવ્યુ છે કે ગર્ભની અંદર જ માથી બાળકને કોવુઇડ 19નો સંક્રમણ થઈ શકે છે. પણ દર કેસમાં આવુ હોય આ જરૂરી નથી પણ એવુ થઈ શકે છે.  ICMR ના મુજબ ગર્ભધારણ દરમિયાન મા ની ઈમ્યુનિટી પહેલાથી કઈક ઓછી થઈ જાય છે. જેનાથી સંક્રમણનો ખતરો વધારે થઈ જાય છે. તેથી ગર્ભવતી મહિલાઓ પોતાને કોરોનાથી કેવી રીતે સુરક્ષિત રાખી શકે છે આવો જાણીએ 
 
હેલ્દી ડાઈટ 
ગર્ભાવસ્થાના સંતુલિત ભોજન લેવુ ખૂબ જરૂરી છે. તેના માટે તમે અંકુરિત દાળ, મગ, મોઠ, ચણા વગેરે તમારી ડાઈટમાં શામેલ કરી શકો છો તેમાં વધારે પ્રોટીન હોય છે. ગર્ભાવસ્થામાં મહિલાઓને કેલ્શિયમની ખૂબ  જરૂરિયાત હોય છે. કેલ્શિયમ દૂધ અને દૂધથી બનેલા ખાદ્ય પદાર્થથી મળે છે. તે સિવાય પાલક, મેથી, આમળા, ગાજર, ચોળા અને સોયાબીન જેવા ભોજન તમારા આહારમાં લઈ શકો છો. તેમાં પણ કેશિયલ ભરપૂર માત્રામાં હોય છે. તે સિવાય લીક્વડ આહાર પણ ભારે માત્રામાં લેતા રહો. 
 
સોશિયલ ડિસ્ટેંસ ઇંગનો પાલન કરવું 
કોરોનાથી પોતાને સુરક્ષિત રાખવા માટે સોશિયલ ડિસ્ટેંસિંગ પણ એક માત્ર વિક્લપ છે જેનાથી અમે વાયરસના ફેલાવને ઓછું કરી શકે છે. તેથી યાત્રા કરવાથી બચવું પછી એ ભલે અંતરરાષ્ટ્રીય હોય કે ઘરેલૂ, બસથી હોય, કે ટ્રેનથી હોય કે હવાઈ યાત્રા હોય. લાંબી દૂરીની યાત્રા કરવાથી બચવું. કારણકે વાયરસ તેનાથી વધારે તીવ્રતાથી ફેલી રહ્યુ છે. 
 
માસ્ક લગાવી રખવું 
લેંસેંટની નવી  શોધ મુજબ કોરોના ડ્રાપલેટાથી નહી ફેલે પણ આ એયરબોર્ન છે એટલે હવાથી ફેલે છે. આ સ્ટડી પર તેમની ટીકા કરતા કોરોના આ બન્નેમાંથી કોઈ પણ કારણથી શા માટે ન ફેલતા હોય પણ બન્ને જ સ્થિતિઓમાં તેનાથી બચાવ માટે N95  કે KN95 આ બે માસ્ક ખરીદો અને દરરોજ બદલી-બદલીને પહેરવું. તેથી પ્રેગ્નેંસી દરમિયાન માસ્ક પહેરવા ભૂલથી પણ ભૂલવું. 
 
પ્રેગ્નેંસીમાં નિયમિત કરો મેડીટેહન અને વૉકિંગ 
પ્રેગ્નેંસી દરમિયાન મહિલાઓમાં ઘણા પ્રકારના હાર્મોંસ ફેરફાર હોય છે. તેથી ઘણી વાર મહિલાઓ ચિડચિડી પણ થઈ જાય છે. તેથી મહિલાઓને નિયમિત મેડિટેશન અને વૉકિંગ કરવી જોઈએ. જેનાથી મગજ શાંત થઈ શકે. સવારે જલ્દી ઉઠીને એક્સરસાઈજ અને મેડીટેશન કરવું તેનાથી તમે તનાવમુક્ત અબે રિલેક્સ ફીલ કરશો. પોતાને સકારાત્મક રાખવા માટે ધાર્મિક ચોપડી વાંચવી તમે સાંભળ્યુ હશે કે ચોપડી માણસની સૌથી સારી મિત્ર હોય છે. ચોપડી વાંચીને પોતાને પૉઝિટિવ રાખી શકો છો.