મહારાષ્ટ્ર એ રાજ્ય છે જ્યાં ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. મુંબઈના વૉકહાર્ટ હૉસ્પિટલમાં 26 નર્સ અને ત્રણ ડૉક્ટરોનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે, આ પછી હૉસ્પિટલને હાલ પૂર્ણ રીતે બંધ કરવામાં આવી છે. બીએમસીના પ્રવક્તા વિજય ખોબોલેએ બીબીસી ને કહ્યું કે હૉસ્પિટલને પ્રતિબંધિત ક્ષેત્ર જાહેર...