સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : રવિવાર, 11 જુલાઈ 2021 (21:41 IST)

એક જ સમયમાં કોરોનાના બે વેરિએંટથી સંક્રમિત થઈ મહિલા 5 દિવસમાં જ મોત

વાર વાર બદલતા કોરોના વાયરસના ઘણા વેરિએંટસ ઘાતક બની રહ્યા છે. પણ બેલ્જિયમમાં એક જુદો જ કેસ સામે આવ્યુ છે. અહીં 90 વર્ષની એક વૃદ્ધ મહિલા કોરોનાના એક નહી પણ બે જુદ-જુદા વેરિએંટસનીથી  સંક્રમિત થઈ અને હવે મહિલાની મોત થઈ ગઈ છે. તપાસમાં મેળ્વ્યુ કે મહિલા કોરોનાના અલ્ફા અને બીટા બન્ને જ વેરિએંટસથી સંક્રમિત હતી. આ કેસએ શોધકર્તાઓની ચિંતા વધારી નાખી છે. 
 
મહિલાએ કોરોના રોધી રસી નથી લીધુ હતુ અને ઘરમાં એકલી જ રહેતી હતી. પણ તીવ્રતાથી તબીયત બગડતા માર્ચ મહીનામાં મહિલાને બેલ્જિયમના ઑલ્સ્ટ શહરમાં ઓએલવી હોસ્પીટલમાં દાખલ કરાયું અને તે દિવસે મહિલાની તપાસ રિપોર્ટ પૉઝિટિવ આવી. શરૂઆતમાં મહિલાનો ઑક્સીજન લેવલ સારું રહ્યુ પણ તેની તબીયત તીવ્રતાથી ખરાબ થતી રહી અને માત્ર પાંચ દિવસોના અંદર જ મહિલાની મોત થઈ ગઈ.