શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : સોમવાર, 13 એપ્રિલ 2020 (10:10 IST)

કોરોના વાઇરસ : ગુજરાત સહિત દેશ-વિદેશની તાજેતરની સ્થિતિ વિશે અહીં જાણો

આ વાઇરસને ટાળવા માટેની રસી ઉપલબ્ધ નથી અને ચાલુ વર્ષ દરમિયાન તેની શોધ થઈ શકે, તેવી શક્યતા નહિવત્ છે.
વર્ષ 2020ની શરૂઆત ગુજરાત સહિત ભારત અને સમગ્ર વિશ્વને માટે માઠી રહી અને જોતજોતામાં કોરોના વાઇરસે પોતાની નાગચૂડ જમાવી.

નિષ્ણાતો તેને દ્વિતિય વિશ્વયુદ્ધ કરતાં પણ મોટી સમસ્યા જણાવી રહ્યા છે.

ભારતમાં કોરોના વાઇરસના કેસ
આ માહિતીને નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે, છતાં તેમાં કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના આંકડા તાત્કાલિક ન દેખાય તેવી શક્યતા રહેલી છે.

રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ કુલ કેસ સાજા થયા મૃત્યુ
મહારાષ્ટ્ર 1761 208 127
દિલ્હી 1069 25 19
તામિલનાડુ 969 44 10
રાજસ્થાન 700 21 3
મધ્ય પ્રદેશ 532 0 36
તેલંગણા 504 43 9
ઉત્તર પ્રદેશ 452 45 5
ગુજરાત 432 44 22
આંધ્ર પ્રદેશ 381 11 6
કેરળ 364 123 2
કર્ણાટક 214 37 6
જમ્મુ-કાશ્મીર 207 6 4
હરિયાણા 177 29 3
પંજાબ 151 5 11
પશ્ચિમ બંગાળ 134 19 5
બિહાર 63 0 1
ઓડિશા 50 2 1
ઉત્તરાખંડ 35 5 0
હિમાચલ પ્રદેશ 32 6 1
આસામ 29 0 1
ચંદીગઢ 19 7 0
છત્તીગઢ 18 9 0
ઝારખંડ 17 0 1
લદ્દાખ 15 10 0
આંદમાન નિકોબાર 11 10 0
ગોવા 7 5 0
પુડ્ડુચેરી 7 1 0
મણિપુર 2 1 0
મિઝોરમ 1 0 0