શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : શનિવાર, 25 જુલાઈ 2020 (20:32 IST)

ગુજરાતમાં નવા 1081 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,782 લોકો ડિસ્ચાર્જ

રાજ્યમાં કોરોના સંક્રમણનો આંકડો દરરોજ ચિંતાજનક આવી રહ્યો છે. આજે સતત પાંચમાં દિવસે કોરોના સંક્રમિતોનો આંકડો 1 હજારને પાર રહ્યો.  રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

24 કલાકમાં સુરત 276,અમદાવાદ 180,વડોદરા 94,રાજકોટ 65,ભાવનગર 41,જૂનાગઢ 37,બનાસકાંઠા 34,ગાંધીનગર-સુરેન્દ્રનગર 29,ભરૂચ-દાહોદ-મહેસાણા 25,જામનગર-ગીરસોમનાથ 23,પાટણ 21,કચ્છ-વલસાડ 19,પંચમહાલ 18,નર્મદા-નવસારી 12,ખેડા 11,આણંદ-મહીસાગર-મોરબી-સાબરકાંઠા 10,તાપી 6,અમરેલી-અરવલ્લી-બોટાદ-દ્વારકા-પોરબંદર 3,છોટાઉદેપુર 2 કેસ
 
● રાજ્યમાં કુલ કેસ : 54712
● રાજ્યમાં કુલ મોત : 2305
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 39612
 
⭕  જિલ્લા વાઈસ કેસ : 
•અમદાવાદ- 25529
•વડોદરા-4088
•સુરત-11373
•રાજકોટ-1334
•ભાવનગર-1150
•આણંદ-406
•ગાંધીનગર-1249
•પાટણ-477
•ભરૂચ-736
•નર્મદા-232
‌•બનાસકાંઠા-578
‌•પંચમહાલ-380
•છોટાઉદેપુર-116
•અરવલ્લી-291
•મહેસાણા-717
•કચ્છ-439
•બોટાદ-192
•પોરબંદર-39
•ગીર-સોમનાથ-289
‌•દાહોદ-395
•ખેડા-509
•મહીસાગર-266
•સાબરકાંઠા-359
•નવસારી-448
•વલસાડ-525
•ડાંગ- 09
•દ્વારકા-39
•તાપી-118
•જામનગર-567
•જૂનાગઢ-722
•મોરબી-180
•સુરેન્દ્રનગર-589
•અમરેલી-294 કેસ નોંધાયા