ચોથી લહેર પહેલા દાંતમાં દેખાયા કોરોનાના લક્ષણ

china corona
Last Modified ગુરુવાર, 31 માર્ચ 2022 (16:38 IST)
ભારતમાં મે-જૂનની વચ્ચે કોરોનાની ચોથી લહેરની આગાહી છે. પરંતુ તે પહેલા કોરોનાના નવા લક્ષણો સામે આવ્યાં છે જેની પર ગંભીરતાથી વિચારણા કરવાની જરુર છે. નિષ્ણાંતોએ પણ આ ઘટનાને ગંભીરતાથી લેવાની ચેતવણી આપી છે.

દાંતમાં દેખાવા લાગ્યા કોરોનાના છ લક્ષણ
પેઢામાં દર્દ
તાવ
સતત ખાંસી
વધારે પડતો થાક
પેઢામાં લોહી
જડબા અથવા દાંતમાં દર્દ


આ પણ વાંચો :