સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 12 સપ્ટેમ્બર 2023 (09:00 IST)

Asia Cup 2023: India Vs Pakistan: ભારતની ભવ્ય જીત,

Asia Cup 2023: India Vs Pakistan: ભારતની ભવ્ય જીત, પાકિસ્તાનને 128 રનમાં પેવેલિયન ભેગું કર્યું હતું, 228 રન ભવ્ય જીત. 

પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 2 વિકેટે 356 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 32 ઓવરમાં 8 વિકેટે 128 રન બનાવી શકી હતી.

ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ એશિયા કપના રાઉન્ડ-4માં જગ્યા બનાવી છે. ભારતે પાકિસ્તાનને હરાવીને પોઈન્ટ ટેબલમાં નંબર વનનું સ્થાન હાંસલ કર્યું છે.