શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 31 જુલાઈ 2023 (12:28 IST)

ફ્લાઈટમાં સૂઈ રહ્યા હતા ધોની, એર હોસ્ટેસે છુપીને આ કામ કરી રહી હતી Video

એર હોસ્ટેસે ધોની સાથે કર્યું કંઈક આવું- ક્રિકેટ પ્રેમીના વચ્ચે એમએસ ધોનીની લોકપ્રિયતા કોઈ રાજ નથી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટના અને ચેન્નઈ સુપ્ર કિંગ્સના વર્તમાના કેપ્ટના જ્યાં પણ જાયા છે તેમના ફેંસ હમેશા તેમનો પીછો કરે છે.

ક્રિકેટ સ્ટારની રજૂઆત દરમિયાન એક મહિલા ફેંસનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક એર હોસ્ટેસ તેણે જોઈને ખૂબ ખુશ થઈ રહી છે. વીડિયો એક ફ્લાઈટ્નો છે. જેમાં ધોની સૂતા જોવાઈ રહ્યા છે. અને એરહોસ્ટેસ તેણે ચોરી છુપીને જોઈ ખુશ થઈ રહી  છે અને રીકના બેગ્રાઉંડમાં રોમાંતિક ગીત પણ સંભળાઈ રહ્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યુ છે.