સંબંધિત સમાચાર
- MS Dhoni New Look: ચેન્નઈ એયરપોર્ટ પર થલાનુ થયુ જોરદાર સ્વાગત, નવા લુકમાં જીતી લીધુ ફેંસનુ દિલ
- MS Dhoni: લગ્નના કાર્ડ પર છપાવી ધોનીની ફોટા, પીળા રંગથી 7 જૂનને થશે લગ્ન
- Dhoni Surgery : ધોનીના ઘૂંટણની થઈ સર્જરી, મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં થઈ સફળ સર્જરી
- આઈપીએલના ઇતિહાસની એ બે રોમાંચક ફાઇનલ મૅચ, જે ધોનીની ટીમ છેલ્લા બૉલે હારી ગઈ
- IPL 2023: ધોનીને ભારે પડી શકે છે ચતુરાઈ, ફાઈનલ પહેલા લાગી શકે છે બેન
ધોની એ ચલાવી 1980ની વિંટેજ કાર
social media
ધોની એ ચલાવી 1980ની વિંટેજ કાર- MS Dhoni 1980ની વિન્ટેજ કાર ચલાવીને તેણે બતાવ્યો આવો સ્વેગ, ફેંસા હવે ખુશ નથી, વીડિયો
ધોનીનો સ્વેગ જોઈને ફેન્સ દીવાના થઈ ગયા
MS Dhoniની પાસે ખૂબ મોંઘી મોંઘી બાઈક અને કારા છે તાજેતરમા પૂર્વ કેપ્ટન વેક્ટેશ પ્રસાદએ ધોનીની બાઈક અને કારના કલેકશનની ઝલક જોવાઈ હતી જેનાથી ફેસને દીવાનો બનાવ્યા હતા. હવે એક વીડિયો ધોનીનો વાયરલ થઈ રહ્યુ છે જેમાં માહી તેમના હોમ ટાઉન રાંચીમં 1980ની વિંજ કાર રોલ્સ રૉયસ ચલાવતા જોવામાં આવી રહ્યા છે. આ આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે
