શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 20 ઑક્ટોબર 2016 (14:38 IST)

Happy birthday વીરેન્દ્ર સહગાવ વિશે 20વાતો

1. વીરેન્દ્ર સહવાગ ટેસ્ટ ક્રિકેટરમાં બે ત્રિપલ સેંચુરી(309 અને 319) લગાવી છે. 
 
2. વીરેન્દ્ર સહવાગ વનડે ક્રિકેટમાં બે સદી (219) લગાવી છે. 
 
3. સહવાગ વિશ્વના એકમાત્ર ઓપનિંગ બેટ્સમેને  જેને ટેસ્ટ અને વનડે બન્નેમાં 7500થી વધારે રન બનાવ્યા. 
4. સહવાગના નામ ટેસ્ટમાં સૌથી ઝડપી ત્રિપલ સેંચુરી લગાવવાના રેકાર્ડ 278 બૉલમાં બનાવી ત્રણ સેંચુરી. 
 
5. સહવાગનો નામ ક્રિસ ગેલ પછી ટેસ્ટમાં સૌથી ઝડપી ડબલ સેંચુરી મારવાનો રેકોર્ડ 
 
6. સહવાગ ભારતના પહેલો ટી 20 કપ્તાન રહ્યા. 2007માં એણે ભારતના પહેલા ટી 20 મેચમાં દક્ષિણ અફ્રીકાના સામે મેચમાં કપ્તાની કરી. 
7. કોઈ પણ વનડે મેચમાં સૌથી વધારે ચોકા મારવાના રેકાર્ડ બાબતમાં સહગાવ બીજો નંબર પર છે. સહવાગએ ઈંદોર વનડે(2011)માં વેસ્ટડીંજના સામે મેચમાં 25 ચોકા માર્યા હતા. આ રેકાર્ડને પછી રોહિત શર્માએ 33 ચોકા લગાવીને તોડ્યો.
 
8. ટેસ્ટ ક્રિકેટમાં કોઈ લાંબા દાવમાં સૌથી ઝડપી સ્ટાઈક રેટથી રન બનાવવાના રેકાર્ડ સહવાગના નામે છે. સહવાગએ 2008માં દક્ષિણ અફ્રીકાના સામે ચેન્નઈ ટેસ્ટમાં 319 રનનો દાવ રમ્યો હતો.  જેમાં એમના સ્ટાઈક રેટ 106.93 રહ્યા. 
 
9. સહવાગ સૌથી ઓછી પારીઓમાં 7000 રન પૂરા કરવાના બાબતમાં બીજા નંબર પર રહ્યા. ઈંગ્લેંડના વૉલી હેમંડ પહેલા નંબર પર છે. 
 
10. સહવાગે  ટેસ્ટ ક્રિકેટમાં સતત 11 વાર એમની સેંચુરીને 150 કે એનાથી વધારેના સ્કોરમાં બદ્લ્યા છે. 

11. ટેસ્ટ ક્રિકેટમાં સહવાગ બ્રેડમેન પછી સૌથી વધારે 250 કે એનાથી વધારે સ્કોર બનાવતા બેટ્સમેન છે. 
 
12. ટેસ્ટ ક્રિકેટમાં કોઈ પણ ભારતીય બેટ્સમેન દ્વારા એક દિવસમાં  સૌથી વધારે રન બનાવવામા રેકાર્ડ સહવાગના નામે છે. 
13. ટેસ્ટ ક્રિકેટમાં કોઈ ભારતીય દ્વારા કોઈ એક પારીમાં સૌથી વધારે કોકા લગાવવાના રેકાર્ડ 
 
14. ટેસ્ટ ક્રિકેટમાં કોઈ પણ ભારતીય બેટ્સમેન સર્વાધિક છ્કા લગાવવાના રેકાર્ડ સહવાગ આ બાબતમાં 91 છક્કા લગાવીને વિશ્વમાં બીજા નંબર પર છે. પહેલા સ્થાન પર આસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ (100) 
 
15. સચિન તેંદુલકર અને વીરેન્દ્ર સહવાગ જ એવા ભારતીય બેટ્સમેન છે જેને વનડે અને ટેસ્ત ક્રિકેટમાં 1000 થી વધારે ચોકા લગાવ્યા. 

16. ટેસ્ટ ક્રિકેટમાં જે બેટ્સમેનન 2000થી વધારે રન બનાવી ચૂક્યા છે એમાં સહવાગનો સ્ટાઈક રેટ સૌથી વધારે છે. 
17. સહવાગ વનડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવી ચૂક્યા છે એમાં સહવાગના સ્ટ્રાઈક રેટ સૌથી વધારે છે. 
18. સહવાગ ટેસ્ટ ક્રિકેટ્માં સૌથી તેજ 150/200/250/300 રન બનાવતા ભારતીય બેટ્સમેન છે.
19. સહવાગ ક્રિકેટમાં તેજીથી 3000/4000/700 રન બનાવતા પહેલા ભારતીય બેટ્સમેન છે. 
20. સહવાગ એ ચુનિંદા બેટ્સમેનમાં થી છે જેને એમના ટેસ્ટમાં સેકડો જમાવ્યા 
21. સહવાગે 104 ટેસ્ટ મેચ રમ્યા જેમાંથી ભારતને 42માં જીત મળી અને 28માં ભારત હાર્યું.