રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 8 માર્ચ 2020 (12:27 IST)

ICC Women's T20 World Cup final- ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ટૉસ જીતીને બેટીંગ પસંદગી કરી

મેલબોર્ન આઈસીસી મહિલા ટી 20 વર્લ્ડ કપની ફાઇનલમાં, ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમોમાં કોઈ ફેરફાર નથી. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ અત્યાર સુધી અજેય રહી છે. ભારત પ્રથમ વખત ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચ્યું હતું. ઑસ્ટ્રેલિયાએ 4 વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે. બંને ટીમોમાં કોઈપણ પ્રકારનો કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
 
ભારતે 3 વખત (2009, 2010, 2018) સેમિફાઇનલ બનાવ્યો હતો.
 
ભારતીય મહિલા ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), તાન્યા ભાટિયા (વિકેટકીપર), શૈફાલી વર્મા, સ્મૃતિ મંધના, જેમીમા રોડ્રિગ્સ, દિપ્તિ શર્મા, વેદ કૃષ્ણમૂર્તિ, શિખા પાંડે, રાધા યાદવ, પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, પૂજા વસ્ત્રાકર, પૂજા વર્માકર, રેડ્ડી , રિચા ઘોષ.
 
ઑસ્ટ્રેલિયન ટીમ: મેગ લેનિંગ (કેપ્ચર), એરિન બર્ન્સ, નિકોલા કેરી, એશ્લેગ ગાર્ડનર, રચેલ હેનેસ (ઉપ-કપ્તાન), એલિસા હેલી (વિકેટકીપર), એલિસ પેરી, જેસ જોનાસન, ડેલિસા કિમિસન, સોફી મોલિન્ક્સ, બેથ મૂની, મેગન શટ્ટન, અન્નાબેલે સુથરલેન્ડ, ટેલા વ્લામિનેક, જ્યોર્જિયા વેરહામ.