ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 10 માર્ચ 2023 (12:05 IST)

IND vs AUS Live Score: બીજા દિવસે કમબેક કરવાના ઈરાદા સાથે ઉતરશે ટીમ ઈંડિયા

IND vs AUS Live Score: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ શ્રેણીનો ચોથો મુકાબલો રમાય રહ્યો છે. આજે આ મેચનો ચોથો દિવસ છે.  મેચના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમે સારો સ્કોર બનાવ્યો હતો. ટીમ ઈંડિયા રમતના બીજા દિવસે કમબેક કરવા માંગશે. 
 
ઓપનર ઉસ્માન ખ્વાજા (150 રન) અને કેમરુન ગ્રીન (95 રન) ક્રિઝ પર છે. બંને વચ્ચે 177 રનની ભાગીદારી થઈ છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 વિકેટે 347 રન છે.
 
ટીમના કેપ્ટન પેટ કમિન્સના માતાનું લાંબી માંદગી બાદ નિધન થતાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો ઉસ્માન ખ્વાજા અને કેમેરોન ગ્રીન હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઊતર્યા હતા. બંનેએ કેપ્ટન પેટ કમિન્સની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.