1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 8 નવેમ્બર 2022 (14:13 IST)

IND vs ENG, 2nd Semifinal: સેમીફાઇનલ પહેલા જ રોહિત ઈજાગ્રસ્ત

IND vs ENG, 2nd Semifinal: ટીમ ઈંડિયાને સૌથી મોટુ આંચકો તે સમયે લાગ્યો જ્યારે મંગળવારે એડિલેડથી આ ખરાબ સમાચાર આવ્વ્યા કે કેપ્ટન રોહિત શર્માને નેટસમાં બેટીંત પ્રેક્ટિસના દરમિયાન જમણા હાથમાં ઈજા થઈ. રોહિત શર્માની ઈજા હવે કેટલી ગંભીર છે તેને લઈને મોટુ અપડેટ સામે આવ્યો છે. 
 
T20 World Cup 2022: ટીમ ઈંડિયાને સૌથી મોટુ  આંચકો તે સમયે લાગ્યો જ્યારે મંગળવારે એડિલેડથી આ ખરાબ સમાચાર આવ્વ્યા કે કેપ્ટન રોહિત શર્માને નેટસમાં બેટીંત પ્રેક્ટિસના દરમિયાન જમણા હાથમાં ઈજા થઈ. રોહિત શર્માની ઈજા હવે કેટલી ગંભીર છે તેને લઈને મોટુ અપડેટ સામે આવ્યો છે. 
 
રોહિત ઈંગ્લેંડની સામે સેમીફાઈનલમાં રમશે કે નહી 
રોહિત શર્માની ઈજાએ ઈંગ્લેંડની વિરૂદ્ધ 10 નવેમ્બરને એડિલેડમાં થતા સેમીફાઈનલ મેચથી પહેલા ટીમ ઈંડિયાની ચિંતા વધારી નાખી છે. રોહિત શર્મા નેટસમા પ્રેક્ટિસના દરમિયાન સિંપલ ડ્રિલ કરી રહ્યા હતા અને થ્રોડાઉન સ્પેશલિસ્ટ એસ રધુનો સામનો કરી રહ્યા હતા જ્યારે એક શોટ પિચ તીવતાથી તેમના જમણા હાથ પર લાગી.