ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 24 જાન્યુઆરી 2023 (15:39 IST)

IND vs NZ 3rd One Day Live:સદી મારીને આઉટ થયા ગિલ અને રોહિત, ભારતના બંને ઓપનર બહાર થયા

rohit sharma
IND vs NZ 3rd One Day Live Score: ભારતીય ક્રિકેટ ટીમ આજે ન્યુઝીલેંડના વિરુદ્ધ ત્રણ મેચની વનડે સીરીઝના અંતિમ મુકાબલામાં ટક્કર આપશે. આ મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. પહેલી બે વનડે મેચ જીત્યા પછી ટીમ ઈંડિયા આ શ્રેણીમાં પહેલા જ 2-0ની અજેય બઢત બનાવી ચુક્યુ છે.  આવામાં ભારતીય ટીમ આ સીરિઝને 3-0થી પોતાને નામ કરવાની કોશિશ કરશે. 

સદી લગાવીને રોહિત આઉટ 
કમાલની બેટિંગ કરી રહેલ રોહિત શર્માએ સદી લગાવ્યા પછી આઉટ થઈ ગયા છે. રોહિતે 85 બોલ પર 101 રન બનાવ્યા ભારતનો સ્કોર 212/1
 
રોહિતની શાનદાર સદી 
 
રોહિત શર્માએ 83 બોલ પર શાનદાર સદી બનાવી છે. તેમણે 1101 દિવસો પછી પોતાની સદી મારી છે. રોહિતે આ સદી સાથે વનડેમાં સદીઓના મામલે રિકી પોટિંગની બરાબરી કરી લીધી છે. 
 
ભારતના 200 રન પૂરા 
 
ભારતે ફક્ત 25મી ઓવરમાં 200 રનના આંકડાને પાર કરી લીધો છે. ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને શુભમન ગિલ ક્રીઝ પર છે. બંને ખેલાડી પોતાના સદીની નિકટ છે. 

ટીમ ઈંડિયા 150ને પાર 
ભારતીય ટીમ આ મેચમાં 150 રન પાર કરી ચુકી છે. આ ઉપરાંત બંને ઓપનર બેટ્સમેન હવે ધીરે ધીરે પોતાની સદીની નિકટ વધવા લાગ્યા છે. 
 
રોહિતના પણ ફિફટી 
 
ગિલ પછી રોહિત શર્માએ પણ આ મેચમાં પોતાના ફિફ્ટી પૂરા કરી લીધા છે. ભારતીય કપ્તાને ફક્ત 41 બોલમાં હાફ સેંચુરી પૂરી કરી.  ટીમનો સ્કોર 100ને પાર થઈ ચુક્યો છે. 
 
ગિલના ફાસ્ટ ફિફ્ટી 
 
શુભમન ગિલે આ મેચમાં પોતાની શાનદાર હાફ સેંચુરી પૂરી કરી લીધી છે. ગિલને આવુ કરવામાં ફક્ત 33 બોલની જરૂર પડી.  ટીમ ઈંડિયાનો સ્કોર 100 રનના નિકટ પહોચવાનો છે. 
 
ટીમ ઈંડિયાની તગડી શરૂઆત 
 
ભારતીય ટીમે આ મેચમાં તગડી શરૂઆત કરી છે. રોહિત અને ગિલની જોડીએ પહેલી 6 ઓવરમાં બોર્ડ પર 31 રન જોડી દીધા છે. 

ટીમ ઈંડિયાની તગડી શરૂઆત 
 
ભારતીય ટીમે આ મેચમાં તગડી શરૂઆત કરી છે. રોહિત અને ગિલની જોડીએ પહેલી 6 ઓવરમાં બોર્ડ પર 31 રન જોડી દીધા છે. 
ન્યુઝીલેન્ડની પ્લેઈંગ  11
ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, ડેરીલ મિશેલ, ટોમ લેથમ (w/c), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, લોકી ફર્ગ્યુસન, જેકબ ડફી, બ્લેર ટિકનર
 
ભારત પ્લેઇંગ 11
રોહિત શર્મા (સી), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન (ડબલ્યુ), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક

ભારતની પહેલી બેટિંગ 
 
ન્યુઝીલેંડના કપ્તાન ટૉમ લૈથમે આ મેચમાં ટૉસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો છે. આ મેચ મા ટીમ ઈંડિયાએ થોડા ફેરફાર કર્યા છે. મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીને રેસ્ટ આપવામાં આવ્યો છે. તેમના સ્થાન પર મલિક અને યુઝવેન્દ્ર ચહલને ટીમમાં તક આપવામાં આવી છે. ફેંસને વર્ષો પછી કુલદીપ અને ચહલની જોડી મેદાન પર દેખાશે. 