બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 16 ઑગસ્ટ 2022 (17:53 IST)

O'Brien announces retirement- દુનિયાના દિગ્ગજ ક્રિકેટરે લીધો સંન્યાસ

Ireland's Kevin O'Brien announces retirement- આયર્લેન્ડના ઓલરાઉન્ડર કેવિન ઓ'બ્રાયને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. 
 
આ સાથે 38 વર્ષીય ઓ'બ્રાયનની 16 વર્ષ લાંબી કારકિર્દીનો અંત આવી ગયો છે. તે પોતાના દેશ માટે 152 વનડે અને 109 ટી20 મેચ રમી ચુક્યો છે. તેના નામે વનડે ક્રિકેટમાં 3,619 રન અને ટી20 ક્રિકેટમાં 1,973 રન છે