1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : રવિવાર, 9 મે 2021 (13:47 IST)

ipl 2021 સ્થગિત થયા પછી સંજના ગણેશનના પતિ જસપ્રીત બુમરાહ સાથે શેયર કરી પ્યારી ફોટો

બીસીસીઆઈએ કોરોના વાયરસના કેસ સતત વધ્યા પછી આઈપીએલ 2021ને અત્યારે જ સ્થગિત કરી નાખ્યો. આવુ થતા જ ભારતીય ટીમના તીવ્ર બૉલર જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશન પરત ઘર આવી ગઈ. સંજન આઈપીએલ 2021માં ટીવી એંકરનો કામ કરે છે. ઘરત પરત આવ્યા પછી સંજનાએ બુમરાજની સાથે એક પ્યારી ફોટા શેયર કરી છે. બન્ને કપલની આ ફોટા તેમના ફેંસને ખૂબ પસંદ આવી રહી છે અને તે ખૂબ કમેંટ અને લાઈક્સ કરી રહ્યા છે.