શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : રવિવાર, 25 જુલાઈ 2021 (23:30 IST)

LIVE, IND vs SL 1st T20I:ભારતે પ્રથમ ટી 20 મેચ 38 રનથી જીત્યો ભુવનેશ્વરએ 4 વિકેટ લીધા

ભારત અને શ્રીલંકાના વચ્ચે ટી 20 સીરીઝનો પ્રથમ મુકાબલો રવિવારે રમાશે. શ્રીલંકાના કેપ્ટન દશુન શાનાલાએ ટૉસ જીતીને બૉલીંગ કરવાનો નિર્ણય લીધુ છે. ભારતની તરફથી પૃથ્વી શૉ અને વરૂણ ચક્રવર્તી ટી 20 ઈંટરનેશનલમાં ડેબ્યૂ કરી રહ્યા છે. શિખર ધવનની આગેવાનામાં ભારતની કોશિશ થશે કે વનડે સીરીઝ જીત્યા પછી તે ટી 20 સીરીઝ પર કબ્જો કરીએ. ભારતે પ્રથમ ટી 20 મેચ 38 રનથી જીત્યો ભુવનેશ્વરએ 4 વિકેટ લીધા

11:27 PM, 25th Jul
18મા ઓવરની ચોથી બૉલ પર વરૂણ ચક્રવર્તી વિકેટ લઈ લીધુ છે. ડેબ્યૂ મેચમાં તેમનો આ પ્રથમ વિકેટ છે. તેણે શ્રીલંકાના કેપ્ટન દનુશ શનાકાને આઉટ કર્યો. 

11:18 PM, 25th Jul
17 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 122/7. શ્રીલંકાને 18 બૉલમાં 43 રન જોઈએ  
 

11:16 PM, 25th Jul
શ્રીલંકાને 22 બૉલમાં 50 રન જોઈએ  

11:14 PM, 25th Jul
16મા ઓવરની ત્રીજી બૉલ પર દીપક ચાહરએ ચરિથ અસલંકાને આઉટ કરી શ્રીલંકાને મોટો આંચકો આપ્યુ છે. ચરિથ અસલંકાએ 44 રન બનાવીને આઉટ થયા

11:07 PM, 25th Jul
15 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 107/4. શ્રીલંકાને 30 બૉલમાં 11.06 દર પ્રતિઓવરની ઔસતથી 58 રન જોઈએ  

11:02 PM, 25th Jul
શ્રીલંકાને 36 બૉલમાં 10.16 દર પ્રતિઓવરની ઔસતથી 61 રન જોઈએ 

11:01 PM, 25th Jul
13 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 90/4. હાર્દિક પંડ્યાએ ભારતને અપાવી સફળ અતા બંડારાને આઉટ કર્યો 

10:55 PM, 25th Jul
11 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 73/3 એશન બંડારા 6 અને ચરિથ અસલંકાએ 17 રન બનાવીને રમી રહ્યા છે. 

10:42 PM, 25th Jul
9 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 55/3 એશન બંડારા 2 અને ચરિથ અસલંકાએ 4 રન બનાવીને રમી રહ્યા છે. 

10:32 PM, 25th Jul
શ્રીલંકાનો સ્કોર ત્રણ વિકેટ પર, ભુવનેશ્વરએ ફર્નાડોને કર્યો આઉટ 
શ્રીલંકાનો સ્કોર 3 વિકેટના નુકશન પર 50 રનના પાર છે. શ્રીલંકાની તરફથી આ સમયે ક્રીઝ પર ચરિથ અસલંકા અને ધનંજય ડિ સિલ્વા છે. તેનાથી પહેલા ભારતે 20 ઓવરોમાં 5 વિકેટ ગુમાવીને 164 રંક બનાવ્યા. 

09:59 PM, 25th Jul
શ્રીલંકાની પારી શરૂ, મેચ જીતવા માટે જોઈએ 165 રન 
ભારતે શ્રીલંકાની સામે 165 રનોના લક્ષ્ય આપ્યુ છે. ભારતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા. શ્રીલંકાની તરફથી ઓપનિંગ કરવા અવિષ્કા ફર્નાડો અને મિનોદ ભાનુકા આવ્યા છે. ભારતની તરફથી  શિખર ધવન 46 અને સૂર્યકુમાર યાદવ 50 રન બનાવ્યા. શ્રીલંકાની તરફથી વાનિન્દુ હસરંગા અને દુથમંથા ચમીરાએ 2-2 વિકેટ લીધા.   

09:18 PM, 25th Jul
14 ઓવર પછી ભારતનો સ્કોર 113/2 શિખર ધવન 43 અને સૂર્યકુમાર યાદવ 37 રન બનાવીને રમી રહ્યા છે.  

09:16 PM, 25th Jul
 
ભારતની તરફથી ક્રીઝ પર આ સમયે શિખર ધવન અને સૂર્યકુમાર યાદવ ક્રીઝ પર છે. ભારતનો સ્કોર 2 વિકેટના નુકશાન પર 100 રનની પાર છે. ભારતની તરફથી પૃથ્વી શો અને વરૂણ ચક્રવર્તી ટી-20 ઈંટરનેશનલમાં ડેબ્યૂ કરી રહ્યા છે. ઈસુરૂ ઉદાનાની શ્રીલંકાની ટીમમાં પરત થયા શ્રીલંકાની તરફથી બે ખેલાડીઓ ડેબ્યૂ કર્યુ છે.