બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 4 ઑક્ટોબર 2018 (10:06 IST)

Live india vs west indies 1st Test: ભારતને પ્રથમ ઝટકો, શૂન્ય પર આઉટ થયા રાહુલ

pruthvi
ભારત અને વેસ્ટઈંડિઝ વચ્ચે બે મેચની શ્રેણીની ભારત અને વેસ્ટઈંડિઝ  આજથી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાય રહી છે. ભારતે પ્રથમ જ ઓવરમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી છે. મેચના લાઈવ અપડેટ માટે અમારી સાથે બન્યા રહો. 
 
- પહેલી જ ઓવરમાં શૈનન ગ્રૈબ્રિયાલની બોલ પર કેએલ રાહુલ એલબીડબલ્યૂ આઉટ, અંપાયરના નિર્ણય પછી રાહુલે લીધો રિવ્યુ. ભારતનો રિવ્યુ બેકાર ગયો અને રાહુલ 4 બોલ પર શૂન્ય રન પર આઉટ થયા. ભારતનો સ્કોર એક ઓવર પહ્હી 3/1. 
 
- ભારતે ટોસ જીત્યો અને કપ્તાન વિરાટ કોહલીએ પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો. આ મેચમાં ભારત માટે પૃથ્વી શૉ ડેબ્યૂ કરી રહ્યા છે.
 
 
 
ભારતના પ્લેઈંગ ઈલેવન 
 
ભારતની 12 સભ્યોની ટીમ 
 
વિરાટ કોહલી (કપ્તાન), કેએલ રાહુલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પુજારા, અજિક્ય રહાણે, ઋષભ પંત, આર. અશ્વિન, રવિન્દ્ર જડેજા કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ.