શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 22 માર્ચ 2017 (11:32 IST)

મો. કેફએ યોગી આદિત્યનાથને લઈને કહ્યુ કંઈક એવુ કે સોશિયલ મીડિયા પર છવાય ગયા

ટીમ ઈંડિયાના શ્રેષ્ઠ ક્રિકેટર રહેલ મોહમ્મદ કેફ ઉત્તરપ્રદેશના નવા સીએમ યોગી આદિત્યનાથ પર નિવેદન આપીને ચર્ચામાં છે.  કટ્ટર હિન્દુ છવિવાળા નેતા યોગી આદિત્યનાથ માટે કૈફે પોતાના વિચાર ટ્વિટર પર શેયર કર્યા. કેફે ટ્વીટ કરતા જ તેમને લાખો લોકોએ ટ્રોલ કરના શરૂ કરી દીધા છે. 

I convey my best wishes to @yogi_adityanath ji for taking UP on the path of development and ensuring a great future for the people of UP 2/2
- કેફ એ પોતાના ટ્વીટમાં યોગી આદિત્યનાથ માટે લખ્યુ, દરેકના પોતાના વિચાર હોય છે. પણ વધુ વિચારવા કરતા સારુ રહેશે કે આપણે નવી સરકારને શુભેચ્છા આપીએ. દેશના વિકાસ માટે શુભકામના. 
 

 
બીજા ટ્વીટમાં કેફે લખ્યુ હુ યૂપી માટે સીએમ યોગી @yogi_adityanath ને યૂપીના વિકાસની દિશામાં લઈ જવા માટે શુભેચ્છા આપુ છુ, જે અહીના લોકોનું ભવિષ્ય સુધારશે. 
 

અમરેન્દ્ર જોશીએ લખ્યુ, કેફ કાશ... બધાના વિચારો તમારા જેવા હોય 
 
ઈમરાને લખ્યુ - કેફ હુ તમારી વાત સાથે સહમત છુ. યોગી આદિત્યનાથ અત્યાર સુધીના સૌથી બેસ્ટ સીએમ બનશે અને દરેક યૂપીવાળા માટે સારુ કામ કરશે. 
 
સુશાંતે લખ્યુ કેફ ક્રિકેટમાં ધ્યાન આપો.. તમને પોલિટિક્સનો પી પણ ખબર નથી 
 
દિલીપ ગનાત્રા એ લખ્યુ કેફ, યોગી આદિત્યનાથ તમામ આલોચનાઓને ખોટી સાબિત કરી યૂપીને વિકાસ તરફ લઈ જશે.