બાંગ્લાદેશી ખેલાડીને લઈને એક્શનમાં BCCI, KKR માંથી મુસ્તફિજુર રહેમાનને હટાવવાનો આદેશ
BCCI on Mustafizur Rahman: ભારતીય ક્રિકેટ બોર્ડે કલકત્તા નાઈટ રાઈડર્સમાંથી બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિજુર રહેમાનને પોતાની ટીમમાંથી રિલીઝ કરવાનુ કહ્યુ છે. બોર્ડ સેક્રેટરી દેવજીત સૈકિયાએ ANI ને આ વાત કંફર્મ કરી છે. બાંગ્લાદેશમાં હિદ્નુ વ્યક્તિની દુખદ હત્યા બા આ કર્ચા ભારતીય ક્રિકેટ જગતમાં ચર્ચાનો મુખ્ય વિષય બની ગઈ હતી. આ ઘટનાથી સીમા પાર ભાવનાઓમાં તનાવ ઉભો કરી દીધો હતો. પણ હવે આ વાત સામેઆવી ગઈ છે કે બીસીસીઆઈએ કેકેઆરને બતાવી દીધુ છે કે તે મુસ્તફિજુર રહેમાનને ટીમમાંથી બહાર કરી દે. એટલે કે હવે મુસ્તફિજુર રહેમાન આઈપીએલ 2026 નો ભાગ નહી બને.
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે, "તાજેતરના વિકાસને ધ્યાનમાં રાખીને, BCCI એ KKR ફ્રેન્ચાઇઝીને મુસ્તફિઝુર રહેમાનને તેમની ટીમમાંથી મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. BCCI એ એમ પણ કહ્યું હતું કે "જો તેઓ રિપ્લેસમેન્ટની વિનંતી કરશે, તો BCCI તે રિપ્લેસમેન્ટને મંજૂરી આપશે."
મુસ્તફિઝુર રહેમાન બાંગ્લાદેશના શ્રેષ્ઠ ફાસ્ટ બોલરોમાંના એક છે અને વિશ્વભરની લીગમાં રમે છે. તે 2016 થી IPLમાં રમી રહ્યો છે. અત્યાર સુધી, બાંગ્લાદેશી ખેલાડી સનરાઇઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઇન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને CSK માટે રમી ચૂક્યો છે. તેણે 60 IPL મેચોમાં 65 વિકેટ લીધી છે. નોંધનીય છે કે KKR એ તાજેતરની IPL 2026 ની હરાજીમાં મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડમાં ખરીદ્યો હતો.
#WATCH | Guwahati | BCCI secretary Devajit Saikia says, "Due to the recent developments that are going on all across, BCCI has instructed the franchise KKR to release one of their players, Mustafizur Rahman of Bangladesh, from their squad and BCCI has also said that if they ask… pic.twitter.com/53oxuRcmZp
— ANI (@ANI) January 3, 2026
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ કહ્યુ, તાજેતરમાં જે કશુ પણ થઈ રહ્યુ છે, તેને જોતા બીસીસીઆઈએ કેકેઆર ફ્રેંચાઈજીને મુસ્તફિજુર રહેમાનને પોતાની ટીમમાંથી રિલીજ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત બીસીસીઆઈએ એવુ પણ કહ્યુ છે કે જો તે કોઈ રિપ્લેસમેંટની માંગ કરે છે તો BCCI તેના પર રિપ્લેસમેંટની મંજુરી આપશે.
મુસ્તફિઝુર રહેમાન બાંગ્લાદેશના શ્રેષ્ઠ ફાસ્ટ બોલરોમાંના એક છે અને વિશ્વભરની લીગમાં રમે છે. તે 2016 થી IPLમાં રમી રહ્યો છે. અત્યાર સુધી, બાંગ્લાદેશી ખેલાડી સનરાઇઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઇન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને CSK માટે રમી ચૂક્યો છે. તેણે 60 IPL મેચોમાં 65 વિકેટ લીધી છે. નોંધનીય છે કે KKR એ તાજેતરની IPL 2026 ની હરાજીમાં મુસ્તફિઝુર રહેમાનને રૂ. 9.20 કરોડમાં ખરીદ્યો હતો.