ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 25 જુલાઈ 2022 (18:12 IST)

MS Dhoni: સુપ્રીમ કોર્ટે એમએસ ધોનીને નોટિસ મોકલી,

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને સુપ્રીમ કોર્ટની નોટીસ મળી છે. આમ્રપાલી કેસમાં આ નોટિસ આપવામાં આવી છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે આમ્રપાલી ગ્રુપ કેસમાં શરૂ થયેલી મધ્યસ્થતાની કાર્યવાહી પર પણ રોક લગાવી દીધી છે. 
 
ધોનીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી કે આમ્રપાલીએ તેની ફી ચૂકવી નથી. તેમણે આ મામલે હાઈકોર્ટમાં મધ્યસ્થીની માંગણી કરી હતી. હવે આ મામલે સુપ્રીમ કોર્ટે ધોનીને નોટિસ આપી છે.