ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Updated : ગુરુવાર, 24 માર્ચ 2022 (15:30 IST)

IPL 2022 શરૂ થતા પહેલા MS Dhoni એ છોડી CSK ની કપ્તાની, આ ખેલાડીને બનાવ્યો નવો કપ્તાન

IPL 2022ની શરૂઆત થવા જઈ રહી છે અને પહેલા જ એમએસ ધોની (MS Dhoni) એ ફેંસને ઝટકો આપી દીધો છે. પહેલી મેચ સીએસકે અને કેકેઆર વચ્ચે રમાશે. આ સીજનને લઈને ફેંસ ખૂબ એક્સાઈટેડ હતા. પણ હવ્વે ચેન્નઈ સુપર કિંગ્સે ઓફિશિયલ રીતે આ એનાઉંસમેંટ કરી દીધુ છે કે એમએસ ધોની(MS Dhoni)એ કપ્તાની છોડી દીધી છે અને તેના સ્થાને ટીમની કમાન રવિન્દ્ર જડેજાને સોંપવામાં આવી છે.