શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 6 માર્ચ 2022 (17:48 IST)

IPL T20- T20 લીગનું શિડ્યૂલ જાહેર, IPLની પ્રથમ મેચ 26 માર્ચે રમાશે

T20 લીગનું શિડ્યૂલ જાહેર ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. BCCIએ રવિવારે શેડ્યૂલ જાહેર કર્યું. IPLની પ્રથમ મેચ 26 માર્ચે રમાશે, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ ટકરાશે.