બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : બુધવાર, 20 નવેમ્બર 2019 (13:55 IST)

કેટલા દિવસમાં બને છે એક પિંક બૉલ ... હાથથી સિવવાથી લઈને ચામડાની રંગાઈ સુધી

22 નવેમ્બરને ભારતીય ક્રિકેટનો ઈતિહાસ બદલી જશે. ભારત બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ડે નાઈટ -ટેસ્ટ કોલકત્તામાં આ દિવસથી શરૂ થશે. સૌથી ખાસ વાત હશે પિંક બૉલ જેનાથી આ મેચ રમાશે. ડે-નાઈટ મેચમાં હકીકતમાં ભારતના દ્રષ્ટિથી સૌથી મોટું પડકાર દુધિયા રોશની નહી પણ પિંક બૉલ જ છે. એસજી કંપનીથી આ મેચ માટે 10થી વધારે પિંક બૉલ બનાવી છે. ચાલો હવે જાણવાની કોશિશ કરે છે આખરે પારંપરિક બૉલ કેટલી જુદી છે આ ગુલાબી બૉલ..
 
પિંક બૉલની સૌથી મોટી સમસ્યા તેમના રંગ અને શેપને લઈને છે. જે જાણવી રાખવું મુશ્કેલ સિદ્ધ હોય છે જેના કારણે રિવર્સ સ્વિંંગ કરાવવું દૂરની કોડી સિદ્ધ હોય છે. કંપની મુજબ લાલ બૉલનો રંગ ગાઢ હોય છે જેના કારણે ખેલાડીઓને બૉલ ચમકાવવા અને આખો દિવસ સ્વિંગ કરવામાં મદદ મળે છે. 
 
પિંક બૉલ પહેલાથી ચમકીલા રંગની હોય છે. જ્યારે બૉલની ઉપરી ચમકીલી પરત તૂટવા લાગે છે ત્યરે ટીમ એક સપાટીથી બૉલને ચમકાવવાની કોશિશ કરે છે અને બીજી સપાટીને તેનો રંગ ઉડવા લાગે છે. જે ટીમ જેટલી સરસ બૉલ બનાવે છે. તેને તેટલી સારી રિવર્સ સ્વિગ મળે છે. 
 
એક પિંક બૉલ બનાવવામાં 7-8 દિવસ લાગે છે. લાલ બૉલમાં ચમડાને રંગવાની સામાન્ય પ્રક્રિયાનો ઉપયોગ કરાય છે. પણ પિંક બૉલ પર ગુલાબી રંગની ઘણી પરત ચઢાવાય છે. તેથી તેને બનાવવામાં એક અઠવાડિયુ લાગે છે. ક્રિકેટમાં પહેલીવ્વાર પિંક બૉલનો ઉપયોગ એક વનડે મેચમાં કરાતુ હતું. આ ઉકાબલો ઑસ્ટ્ર્લિયા સામે ઈંગલેંડની મહિલા ટીમ વચ્ચે 2009માં રમાતુ હતું. અપ્ણ પુરૂષ ક્રિકેટમાં તેને આવવામાં છ વર્ષ લાગી ગયા. 
 
કોલકત્તાના ઈડન ગાર્ડંસ પર રમાતુ આ મેચ બે ટેસ્ટની સીરીજનો આખરે મેચ થશે. પ્રથમ મેચ ઈંદોરમાં 14 નવેમ્બરને રમાયું હતું. જેમાં ભારત સામે બાંગ્લાદેશને પારી અને 130 રનથી હરાવી દીધું. સીરીજનો આ બીજો મેચ પણ જીતીને ટીમ ઈંડિયા બાંગ્લાદેશને ક્લીન સ્વીપ કરવા ઈચ્છશે.