શુક્રવાર, 22 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 (17:25 IST)

રોહિત શર્મા બન્યો નવો ટેસ્ટ કેપ્ટન

ટેસ્ટ ટીમના નવા કેપ્ટનની જાહેરાત
રોહિત શર્મા બન્યો નવો ટેસ્ટ કેપ્ટન, શ્રીલંકા સામે T20 અને ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાતભારતીય ટીમને ટેસ્ટ ટીમમાં નવો કેપ્ટન મળી ગયો છે. 
 
આની સાથે જ શ્રીલંકા સામે રમાનારી 3 મેચની T20 અને ટેસ્ટ સિરીઝ માટે પણ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલી અને રિષભ પંતને T20I સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે