શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 4 ઑક્ટોબર 2017 (10:44 IST)

સચિનની પુત્રીને થયો આ વ્યક્તિ સાથે પહેલો પ્રેમ, નામ જાણીને નવાઈ પામશો

ક્રિકેટના મહાન ખેલાડી સચિન તેંદુલકરને દુનિયાભરમાં કદાચ જ કોઈ એવુ હશે જે નહી જાણતુ હોય. પણ આજે અમે તમને સચિન તેંદુલકર જ નહી પણ તેની પુત્રી સારા તેંદુલકરની કરી રહ્યા છીએ 
 
સારા તેંદુલકર આજકાલ હંમેશા  ચર્ચામાં રહે છે. એવી અટકળો લગાવાય રહી છે કે સારા ફિલ્મોમાં આવી શકે છે. સારાની સુંદરતાની સાથે સાથે તેમની લવ સ્ટોરી પણ આજકાલ ચર્ચામાં છે. 
સમાચારનુ માનીએ તો સચિન તેંદુલકરની પુત્રી સારા તેંદુલકરનુ નામ દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાનીના પુત્ર અનંત અંબાની સાથે જોડવામાં આવી રહ્યુ છે.  સારા અને અનંતને અનેકવાર એક સાથે પાર્ટીમાં ફરતા જોવાયા છે. તેથી તેમના અફેયરની ચર્ચા થઈ રહી છે. જો કે આ વાત કેટલી સાચી છે તે તો આગળ સમય જતા જ જાણ થશે.