મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 26 જુલાઈ 2019 (15:38 IST)

થઈ ગઈ જાહેરાત- હવે ઓપો નહી ટીમ ઈંડિયાની જર્સી પર જોવાશે બાયજૂસનો નામ

બીસીસીઆઈએ ગુરૂવારે જાહેરાત કરી ભારતીય ક્રિકેટર સેપ્ટેમબરથી તેમની આધિકારિક જર્સી પર નવું બ્રેડ પહેરીને રમશે, કારણકે ચીનની મોબાઈલ નિર્માતા  કંપની ઓપી પ્રાયોજન અધિકાર "ઑનલાઈન ટ્યૂટોરિયલ ફર્મ" બાયજૂસને સ્થાનાંતરિત કરી નાખ્યા છે. બીસીસીઆઈએ કહ્યું, બાયજૂઅસ અત્યાતે ટીમ પ્રાયોજક ઓપો મોબાઈલ ઈંડિયા પ્રાઈવેટ લિમિટેડથી બધા અધિકાર હાસલ કરી લેશે. 
બીસીસીઆઈએ કહ્યુ- બીસીસીઆઈને ભારતના શીર્ષ શિક્ષા અને લર્નિંગ એપ બાયજૂસને પાંચ સેપ્ટેમ્બર 2019થી 2022 સુધી આધિકારિક ટીમ ઈંડિયા પ્રાયોજન બનવાનો સ્વાગત કરતા ખુશી થઈ રહી છે. બીસીસીઆઈ અને ઓપોના વચ્ચે 1079 કરોડ રૂપિયાનો પાંચ વર્ષનો કરાર 2017માં થયું હતું. વિરાટ કોહલી અને તેમની ટીમ 15 સેપ્ટેમ્બરથી દક્ષિણ અફ્રીકાની સામે આવનારા સત્રમાં નવા બ્રેંડના નામવાળી જર્સે પહેરશે. 
એક સૂત્રએ કહ્યું કે આ સ્થાનાંતરણ ત્રણ પક્ષ ઓપો, બેંગલુરૂના બાયજૂસ અને બીસીસીઆઈના વચ્ચે કરાર છે. માર્ચ 2017માં ઓપોએ ભારતીય ટીમની પોશાક સંબંધિત પાંચ વર્ષાના પ્રાયોજન અધિકાર માટે વિવો મોબાઈલની 768 કરોડ રૂપિયાની બોલીને પછાડી દીધું હતું. આ કરારથી ઓપોના દરેક દ્વ્રિપક્ષીય મેચ માટે બીસીસીઆઈને 4.61 કરોડ રૂપિયા અને આઈસીસી મેચ માટે 1.56 કરોડ રૂપિયા આપી રહ્યું હતું.