સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 7 મે 2021 (19:59 IST)

WTC ફાઈનલ અને ઈગ્લેંડ સીરીઝ માટે ટીમ ઈંડિયાનુ એલાન, આ સ્ટાર ખેલાડીનુ કમબેક

બીસીસીઆઈએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના ફાઈનલ અને ઈગ્લેંડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીના માટે ટીમ ઈંડિયાનુ એલાન કરી દીધુ છે. 20 સભ્યોની ટીમમાં સ્ટાર ઓલરાઉંડર રવિંન્દ્ર જડેજાનુ કમબેક થયુ છે. બીજી બાજુ હાર્દિક પડ્યા અને કુલદીપ યાદવ ટીમમાં સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યા.