રવિવાર, 22 ડિસેમ્બર 2024
1. ગુજરાત સમાચાર
2. ક્રિકેટ
3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 4 જુલાઈ 2024 (18:58 IST)

Team India Victory Parade LIVE: વાનખેડે સ્ટેડિયમમા ઉમડી પડી ભીડ, થોડીવારમા મરીન ડ્રાઈવ પહોચશે ટીમ ઈંડિયા

victory parad
victory parad
ટી20 વર્લ્ડ કપ ટ્રોફીને જીત્યા પછી રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ  ટી20 વર્લ્ડ કપ ટ્રોફીને જીત્યા પછી રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટી20 વર્લ્ડ કપ ટ્રોફીને જીત્યા બાદ રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટીમના બધા ખેલાડી દિલ્હી એયરપોર્ટ પહોચ્યા પછી સીધા હોટલ માટે રવાના થઈ ચુક્યા છે.

ટી20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફીને પોતાના નામ કર્યા પછી ભારતીય  ક્રિકેટ ટીમ છેવટે સ્વદેશ પરત ફરી છે. બારબાડોસના મેદાંપર ફાઈનલ મુકાબલો જીત્યા બાદ ટીમ ઈંડિયા ત્યા પર આવેલ ચક્રવાતી વાવાઝાડોને કારણે તરત રવાના થઈ શકી નહોતી. ટીમ ઈંડિયાના બધા ખેલાડી બારબાડોસથી એયર ઈંડિયાની સ્પેશલ ફ્લાઈટમાં સીધા દિલ્હી પહોચ્યા પછી હોટલ માટે રવાના થઈ ગયા હતા. જ્યારબાદ ટીમ 11 વાગે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા પીએમ આવાસ પહોચી હતી. આ મુલાકાત હવે ખતમ થયા પછી ભારતીય ટીમના ખેલાડી મુંબઈમાં થનારી વિકટ્રી પરેડમાં ભાગ લેવા માટે દિલ્હી એયરપોર્ટ માટે રવાના થઈ ચુકી છે.

06:57 PM, 4th Jul

Magical Evening Awaits ????

Join us in welcoming and celebrating the #T20WorldCup Champions ???????? ????

???? Wankhede Stadium
????️ Thursday, 4th July 2024
⏰ 4:00 PM IST Onwards
Enter via Gates 2, 3 and 4#TeamIndia pic.twitter.com/UYIZgIkZly
— BCCI (@BCCI) July 4, 2024

06:54 PM, 4th Jul
ICCએ પણ ભારતના ઘરે પહોંચવાની તસવીરો શેર કરી છે. ICCએ મરીન ડ્રાઈવ અને વાનખેડે પર એકઠા થયેલા પ્રશંસકોની તસવીરો શેર કરી છે.

06:50 PM, 4th Jul
ભારતીય ટીમ મરીન ડ્રાઈવ માટે રવાના થઈ
વર્લ્ડ ચેમ્પિયન્સ એરપોર્ટ પરથી ટીમ બસમાં સવાર થઈને મરીન ડ્રાઈવ માટે રવાના થઈ ગયા. અહીંથી ભારતીય ખેલાડીઓ ખુલ્લી બસમાં બેસીને વિજય પરેડમાં જોડાશે.

06:36 PM, 4th Jul
રનવે પર લેન્ડિંગનો વીડિયો સામે આવ્યો છે
રનવે પર ચાલતી ભારતીય ટીમનો એક વીડિયો સામે આવ્યો છે. ભારતીય ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. વર્લ્ડ ચેમ્પિયન્સ સ્વેગ સાથે રનવે પર ઉતર્યા છે

06:23 PM, 4th Jul
એરપોર્ટ પર વોટર કેનન સલામી આપવામાં આવી

ભારતીય ટીમ એરપોર્ટ પર પહોંચી ત્યારે તેને વોટર કેનન સલામી આપવામાં આવી હતી. મુંબઈમાં ભારતીય ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરવા ચાહકો એરપોર્ટની બહાર એકઠા થયા છે.

06:20 PM, 4th Jul
(Image Source : X/ PM Narendra Modi)
Team India Victory Parade Live- ટૂંક સમયમાં જ વિજય પરેડ શરૂ થશે
ભારતીય ટીમની વિજય પરેડ ટૂંક સમયમાં શરૂ થશે. ભારતીય ટીમ મુંબઈ એરપોર્ટ પર પહોંચી ગઈ છે. એરપોર્ટની બહાર ફેંસ એકઠા થયા છે.

06:14 PM, 4th Jul
ચાહકો વરસાદમાં ભીંજાતા રસ્તાઓ પર આવી ગયા છે. દરેક લોકો ભારતીય ટીમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 2007 પછી ફરી વિજય પરેડ કાઢવામાં આવશે.

06:10 PM, 4th Jul
ભારતીય ટીમની વિજય પરેડ ટૂંક સમયમાં શરૂ થશે. ભારતીય ટીમ મુંબઈ એરપોર્ટ પર પહોંચી ગઈ છે. એરપોર્ટની બહાર ચાહકો એકઠા થયા છે.

06:07 PM, 4th Jul
મુંબઈ પહોચી ટીમ ઈંડિયા
ભારતીય ટીમના ખેલાડીઓ દિલ્હીથી મુંબઈ પહોંચી ગયા છે. એરપોર્ટ પર ફેંસ તેમની રાહ  જોઈ રહ્યા છે. ખેલાડીઓ ટૂંક સમયમાં એરપોર્ટથી બહાર આવશે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

મરીન ડ્રાઈવમાં  ફેંસનું  ઘોડાપુર
મુંબઈના રસ્તાઓ પર ભારતીય ટીમની રાહ જોવાઈ રહી છે. ટીમ ઈન્ડિયા થોડીવારમાં ત્યાં પહોંચી જશે. હાલમાં લાખો ચાહકો વર્લ્ડ કપ ટાઇટલ સાથે પોતાના સ્ટાર ખેલાડીઓને જોવા માટે મરીન ડ્રાઇવ પહોંચી ગયા છે.