શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (11:26 IST)

અનોખું રેકાર્ડ જ્યારે , ટીમના બધા 11 ખેલાડીઓને મળ્યું હતું મેન ઑફ દ મેચ

ક્રિકેટ  એક એવું રમત છે જેમાં ક્યારે પણ કઈક પણ થઈ શકે છે . આથી આ રમતને અનિશ્ચિતતાઓના રમત કહી શકાય છે. આ રમતમાં અંત સુધી કઈ પણ કહેવું મુશેક્લ થઈ જાય છે . આખરે બૉલ માટ શું થઈ જાય. આ કોઈ નહી જાણતો. અને આ ક્રિકેટના ઈતિહાસમાં ઘણી  એવી ઘટનાઓ થઈ છે. જેને જોયા પછી તમે આ વાતથી પૂરી રીતે સહમત થઈ જશો. જે લોકોને ક્રિકેટના ઈતિહાસને લઈને જાણકારી છે તેને આ ખબર થશે કે એક જ ટીમના કે વિપક્ષી ટીમના બે ખેલાડીઓને મેન ઑફ દ મેચ મળવું ઘણા મેચોમાં થયું છે. પણ શું તમને ખબર છે કે ક્રિકેટના ઈતિહાસમાં એવા પણ મેચ થયા છે જેમાં એક કે બે નહી પણ આખી ટીમને મેન ઑફ દ મેચ ના ખેતાબ મળ્યા છે. 
 
18 જાન્યુઆરી 1999ને પહેલી ઘટના આ એતિહાસિક મેચ સાઉથ અફ્રીકા અને વેસ્ટઈંડીજના વચ્ચે સેંચુરિયનમાં રમ્યા હતા. મેચમાં સાઉથ અફ્રીકા અને વેસ્ટઈંડીજના વચ્ચે સેંચુરિયનમમાં રમ્યા હતા. ત્યારે સાઉથ અફ્રીકા ટીમના કપ્તાન હેસી ક્રોનિએ હતા. તેણી કીધું કે આખી ટીમના યોગદાનથી જ મળી જીતે ચે. આથી બધાને આ અવાર્ડ મળવું જોઈએ. ત્યારે  ટેસ્ટ મેચની આ સીરીજનો આ આખરે મેચ હતો. સીરીજ સાઉથ અફ્રીકાએ 5-0થી જીતી હતી.