મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 2 ઑગસ્ટ 2022 (16:09 IST)

ચહલનો ઈંસ્ટાગ્રામ અકાઉંટ હેક, વાઈફ ધનશ્રી સાથે પ્રાઈવેટ ચેટ થઈ વાયરલ

Yuzvendra Chahal
Yuzvendra Chahal Instagram Account Hack: ટીમ ઈંડિયાના સ્ટાર સ્પિનર યુઝવેંદ્ર ચહલ આ સમયે બ્રેક પર છે. ચહલ વેસ્ટઈંડીઝ પ્રવાસ પર ટીમ ઈંડિયાનો ભાગ નથી. આ બધાની વચ્ચે યુઝવેંદ્ર ચહલનો ઈંસ્ટાગ્રામ અકાઉંટ હેક થઈ ગયો. આ ઘટનાની જાણકારી અકાઉંટ હેક કરનારા ટવીટથી જાણકારીથી આપી. આટલુ જ નહી તેમની પ્રાઈવેટ ચેટનો સ્ક્રીન શોટ પણ પબ્લિક કરી નાખ્યો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 
 
 યુઝવેંદ્ર ચહલનો ઈંસ્ટાગ્રામ અકાઉંટ હેલ કરવાનો કાવતરરું કોઈ બીજા નથી તેમની આઈપીએલ ટીમ રાજસ્થાન રૉયલ્સને કર્યો છે. પણ આ બધુ મજાકમાં ન કર્યો છે. રાજસ્થાન રૉયલ્સએ ટ્વીટ કરી યુઝવેંદ ચહલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરવાની માહિતી આપવામાં આવી છે. તેણે એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં યુઝવેન્દ્ર ચહલની પ્રાઈવેટ ચેટનો સ્ક્રીનશોટ દેખાઈ રહ્યો છે.