બુધવાર, 16 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
»
ક્રિકેટ
»
ક્રિકેટ સમાચાર
Written By
ભાષા|
Last Modified:
રાજકોટ. , ગુરુવાર, 19 ફેબ્રુઆરી 2009 (09:10 IST)
ગુજરાતે વડોદરાને પાંચ વિકેટથી હરાવ્યુ
પાર્થિવ પટેલની કપ્તાની પારીથી ગુજરાતે વડોદરાને વિજય હજારે ટ્રોફી પશ્ચિમ ઝોન એકદિવસીય ક્રિકેટ મેચમાં આજે અહી પાંચ વિકેટથી હરાવ્યુ હતું.
ગુજરાતે 214 રનના લક્ષ્યનો પીછો કરતા પાર્થિવના આઠ ચોગ્ગાની મદદથી બનાવવામાં આવેલ 69 રન અને ભાવિક ઠક્કરના અણનમ 57 રનની મદદથી જીત નોંધાવી દીધી.
આ પહેલા વડોદરાની ટીમ 49.4 ઓવરમાં 213 રન પર ઢેર થઈ ગઈ હતી. તેમની તરફથી કેદાર દેવધરે 69 જ્યારે મુર્તજાએ 50 રન બનાવ્યા હતાં.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Makhana Raita Recipe: મખાનાથી બનાવો આ રાયતા, જાણો સરળ રેસીપી
Makhana Raita Recipe: તે સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ મિશ્રણ છે. મખાના પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન અને એન્ટીઑકિસડન્ટ જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ તેને બનાવવાની રીત વિશે.
World Snake Day: ચોમાસામાં ઘરને બનાવો સેફ, આ છોડને લગાવો દૂર ભાગે છે સાંપ
World Snake Day: આજે 16 જુલાઈના રોજ વર્લ્ડ સ્નેક ડે (World Snake Day) ઉજવાય રહ્યો છે. સાંપ કે કોઈપણ જીવ નેચર માં બેલેંસ બનાવવામાં મદદ કરે છે. સાંપનેલ લઈને લોકોના મનમાં ભય હોય છે. આવામાં તમે આ છોડને ઘરમાં લગાવો જેનાથી આ ઘરથી દૂર રહે.
Sawan Mehndi Design: શ્રાવણમાં ત્રીજ, રક્ષાબંધન... આ સ્ટાઇલિશ મહેંદી ડિઝાઇન દરેક પ્રસંગને અનુકૂળ આવશે, ચોક્કસ જુઓ
Sawan Mehndi Design: શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે, આવી સ્થિતિમાં, જો તમે આ મહિનામાં હજુ સુધી મહેંદી નથી લગાવી, તો આજે આ લેખમાં અમે તમારા માટે ખૂબ જ સુંદર અને આધુનિક મહેંદી ડિઝાઇન લાવ્યા છીએ, જેને તમે સરળતાથી તમારા હાથ પર લગાવી શકો છો.
સાવધાન! ચોમાસાની ઋતુમાં આ શાકભાજી ખાવા ખૂબ જ છે ખતરનાક જાણો કયા vegetables ખાવા જોઈએ?
આ ઋતુમાં, આપણે શાકભાજી પસંદ કરતી વખતે ખૂબ કાળજી રાખવી જોઈએ, કારણ કે કેટલીક શાકભાજી ગંદા હોઈ શકે છે અથવા આપણા પેટને નુકસાન પહોંચાડી શકે છે. આ વરસાદી ઋતુમાં તમારે જે શાકભાજીથી દૂર રહેવું જોઈએ તેની યાદી અહીં આપેલ છે.
પરણેલા પુરૂષોને બીજાની પત્ની કેમ વધુ સારી લાગે છે ? ચાણક્ય નીતિથી જાણી જશો કારણ તો ચોંકી જશો
Chanakya Niti: પરિણીત પુરુષો ઘણીવાર પોતાની પત્નીને બદલે બીજી કોઈ સ્ત્રી તરફ કેમ આકર્ષાય છે? આનો જવાબ ચાણક્ય નીતિમાં છુપાયેલો છે. આ લેખમાં, પાંચ મુખ્ય કારણો જાણો જેના કારણે પતિ પોતાની પત્નીથી દૂર થવા લાગે છે. નાની ઉંમરે લગ્ન, શારીરિક અંતર, પ્રાથમિકતાઓમાં ફેરફાર, આત્મ-નિયંત્રણનો અભાવ અને ખોટી સંગત. સંબંધ બચાવવા માટે યોગ્ય ઉપાયો શું છે તે પણ જાણો.
વીડિયો
Watch More Videos
નવીનતમ
ગુરુગ્રામમાં બોલિવૂડ ગાયક રાહુલ ફાજિલપુરિયા પર ગોળીબાર, માંડ માંડ બચ્યો જીવ
ગુરુગ્રામમાં એલ્વિશ યાદવના મિત્ર અને બોલીવુડ અને હરિયાણવી ગાયક રાહુલ ફાજિલપુરિયા પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો છે. જોકે, રાહુલ ફાજિલપુરિયા આ હુમલામાં માંડ માંડ બચી ગયા. પોલીસે તપાસ શરૂ કરી છે.
DDLJ ના 30 વર્ષ - કાજોલે શૂટિંગ દરમિયાન અનોખા અનુભવો શેર કર્યા
બોલીવુડની સૌથી પ્રતિષ્ઠિત રોમેન્ટિક ફિલ્મોમાંની એક 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' (DDLJ) આ વર્ષે ઓક્ટોબરમાં તેના 30 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આ ખાસ પ્રસંગે, ફિલ્મની મુખ્ય અભિનેત્રી કાજોલે એક અગ્રણી મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં શૂટિંગના કેટલાક રસપ્રદ અને રમુજી કિસ્સાઓ શેર કર્યા.
ગુજરાતી સિનેમા માટે ઐતિહાસિક ક્ષણ, ભારતની પહેલી AI જનરેટેડ ગુજરાતી ફીચર ફિલ્મ તૈયાર થઈ રહી છે
બોલીવૂડનું સૌથી મોટું પ્રોડક્શન હાઉસ હવે ગુજરાતી સિનેમામાં પ્રવેશી રહ્યું છે. થિંકઇંક પિક્ચર્સે ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાની એન્ટ્રીની જાહેરાત કરી છે. તેનો પ્લાન દર વર્ષે 3 રિજિનલ ફિલ્મો બનાવવાનો છે, જેમાંથી 2 ફિલ્મો ગુજરાતી હશે.
ગુજરાતી જોક્સ - દારૂડિયા
ગુજરાતી જોક્સ - દારૂ પીધા પછી દારૂડિયાઓએ એક ટેક્સી રોકી અને કહ્યું- ચાલો જઈએ. ટેક્સી ડ્રાઈવરે ગાડી સ્ટાર્ટ કરી અને પછી તેને રોકી કહ્યું- અહીં આપણે પહોંચી ગયા છીએ સાહેબ પહેલાએ તેને પૈસા આપ્યા
Gujarat one day trip - રાજપીપળા ના જોવાલાયક સ્થળો
રાજપીપલા અથવા રાજપીપળા ગુજરાત રાજ્યના ડુંગરાળ પ્રદેશ ધરાવતા નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકામાં આવેલું નગર છે,
ધર્મ
Dashama Vrat Katha and Vidhi- દશામા વ્રતની પૂજા વિધિ - દશામાની વાર્તા
દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે . પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી.
Maa ashapura vrat katha - આશાપુરા માની વાર્તા- 2
રતનપુર નામનું એક ગામ હતું. તે ગામમાં એક સુખી પરિવાર રહેતો હતો. તે પરિવારમાં પતિ-પત્ની અને ત્રણ બાળકો હતા. આ ભાઈની એક નાની કરિયાણાની દુકાન હતી. તે આ દુકાનથી આખા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સમય જતાં આ ભાઈ શારીરિક રીતે થોડો નબળો પડવા લાગ્યો. તેથી મોટા દીકરાએ અભ્યાસ છોડી દીધો અને તેના પિતાનો વ્યવસાય સંભાળી લીધો. તેનું નામ રાજ હતું. તે તેના પિતાની જગ્યાએ દુકાન ચલાવવા લાગ્યો. દસ-પંદર દિવસમાં તે વ્યવસાય સમજી ગયો, ધીમે ધીમે તેની દુકાન સારી રીતે ચાલવા લાગી.
કપૂરથી નજર કેવી રીતે ઉતારવી, હાલ જાણી લો ખરાબ દ્રષ્ટિથી કેવી રીતે બચશો
કપૂરને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. કપૂરનો ઉપયોગ કરીને ઘણા ઉપાયો કરવામાં આવે છે અને લોકોને તેનાથી ફાયદો પણ થાય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કપૂર દ્વારા ખરાબ નજરથી કેવી રીતે છુટકારો મેળવી શકાય તે જણાવવા જઈ રહ્યા છીએ.
Sawan 2025: 28 જુલાઈએ શ્રાવણનો પહેલા સોમવારે બિલિપત્ર ચઢાવતી વખતે કયા મંત્રનો કરવો જોઈએ જાપ ? જાણો
શ્રાવણનો પહેલો સોમવાર શિવભક્તો માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે ભક્તો શિવને જળ ચઢાવે છે અને શિવલિંગ પર બેલપત્ર વગેરે ચઢાવે છે. તો ચાલો જાણીએ કે બેલપત્ર ચઢાવતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Bol chauth 2025 - બોળ ચોથ ક્યારે છે? જાણો પૂજા વિધિ
બોળ ચોથ ક્યારે છે? બોળ ચોથ શ્રાવણ વદ 4ના દિવસે ઉજવવામાં આજે છે બોળચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે. ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘુઘરી ખવડાવવામાં આવે છે, બોળિયો એટલે વાછડો તે પરથી 'બોળ ચોથ' નામ પડ્યું છે