કન્યા ભ્રુણ હત્યા પ્રત્યે જાગરૂકતા માટે ટ્વેંટી-20 મેચ

મુંબઈ| ભાષા| Last Modified રવિવાર, 9 નવેમ્બર 2008 (12:16 IST)

કન્યા ભ્રુણ હત્યા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે હસ્તીઓએ ગઈ કાલે અંધેરી રમત પરિસરમાં ટ્વેંટી-20 ક્રિકેટ મેચનું આયોજન કર્યું છે.

લોકપ્રિય ટેલીવિઝન હસ્તીયો વરૂણ બડોલા, ચારૂ શર્મા, ગૌરવ ચોપડાએ આ મેચમાં ભાગ લઈને બેર્ટીનું સમર્થન કર્યું હતું જે કન્યા ભ્રુણ હત્યાની વિરુદ્ધ અભિયાન છે.


આ પણ વાંચો :