ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2022 (12:55 IST)

UP Crime News: ગર્ભવતી મહિલાની સાથે થયેલ ગેંગરેપના કારણે થયો ગર્ભપાત ત્રણ આરોપીની ધરપકડ

UP Crime News: બરેલીના બિશારતગંજ થાના વિસ્તારમાં ત્રણ લોકોએ એક ગર્ભવતી મહિલાની સાથે ગેંગરેપ કર્યો. જેનાથી તેનો ગર્ભપાર થઈ ગયો. પોલીસએ બુધવારે જણાવ્યુ કે પીડિતાના પતિ દ્વારા આપેલ ફરિયાદના મુજબ 13 સેપ્ટેમ્બરને તે ખેતરમાં કામ કરી રહી હતી. ત્યારે ત્રણ યુવકોએ ત્યાં પહોંચીને તેની સાથે ગેંગરેપ કર્યો. જે પછી તેનો ગર્ભપાત થઈ ગયો. 
 
પીડિતાની હાલત હજુ પણ નાજુક છે
ત્રણ મહીનાની ગર્ભવતી પીડિતાની સ્થિતિ બગડતા તેને જીલ્લા હોસ્પીટલમાં દાખલ કરાવ્યો હતો અને તેની સ્થિતિ અત્યારે પણ નાજુક બનેલી છે. મહિલાના પતિની ફરિયાદ પર પોલીસએ એફઆઈઆર નોંધાવી ત્રણ આરોપીઓએ મંગળવારની સાંકે ધરપકડ કરી લીધી. પોલીસ અધિક્ષક (ગ્રામીણ) રાજકુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને જે હકીકતો બહાર આવશે તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.