મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : બુધવાર, 18 ઑગસ્ટ 2021 (16:58 IST)

આ માણસ છાનોમાનો અલગ-અલગ બે પત્નીઓ સાથે રહેતો હતો, આ રીતે થયો ખુલાસો

પરિણીત પુરૂષ અને કોઈ બીજી મહિલાના અફેયરની ખબરો હમેશા આવતી રહે છે. ઘણીવાર આ અફેયર પારિવારિક કલેશ બની જાય છે. પણ એક એવી ઘટના સામે આવી છે જ્યાં એક મહિલાને તેમના પતિ પર 
શંકા થઈ તો તેણે જાસૂસી કરી. જાસૂસી પછી જે ખુલાસો થયુ તેથી મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેના પતિનો 15 વર્ષથી બીજો પરિવાર હતો. જેમાં તેની પત્ની બાળક પણ છે.
 
હકીકતમાં આ ઘટના બ્રિટેનના લંડનની છે. દ સનની રિપોર્ટ મુજબ મહિલાએ તેમના પતિની બધી વાત પોતે કહી છે. સ્ત્રીને ખબર નહોતી કે તેણીને તેના જ પતિ દ્વારા છેતરવામાં આવી છે. મહિલાએ આ વાતનો ખુલાસો પણ ખૂબ જ આશ્ચર્યજનક રીતે કર્યો છે, તેણે તેના પતિની ભૂલ પકડી, પછી સત્ય બહાર આવ્યું.
 
રિપોર્ટ મુજબ મહિલાનો નામ મારિયા છે અને તેમના પતિનો નામ ટૉમ  છે.  આ બન્નેની મુલાકાત 2009માં થઈ હતી અને બન્નેએ જલ્દી જ એક બીજાથી લગ્ન કરી લીધા હતા. આ બન્ને આશરે સાથે જ રહેતા હતા. અચાનક એક દિવસ મહિલાને કઈક શંકા થઈ તો તેના પતિની જાસૂસી શરૂ કરી દીધી. મહિલાને શંકા ત્યારે ગાડ્જ થઈ જ્યારે તેના પતિના ફોન પર એક બીજાના પરિવારની ફોટા જોઈ લીધી જેમાં તેના પતિ પણ જોવાઈ રહ્યો હતો. 
 
આ શ્રૃંખલામાં ટૉમનો ફોન એક દિવસ મારિયાના હાથે લાગી ગયો. ત્યારબાદ જે થયુ જેની કલ્પના મારિયાએ નથી કરી હતી તેના લગ્ન 1995માં થઈ ગયુ હતું અને તેને 23 વર્ષની એક દીકરી પણ છે આટલુ જ નહી મારિયાએ ટૉમના ફોનથી તેમની પ્રથમ પત્નીથી વાત પણ કરી લીધી અને આખી જાણકારી તેનાથી લીધી અને તેમની પણ બધી જાણકારી આપી દીધી. 
 
આ બાબત હવે સંપૂર્ણ ખુલાસો થઈ ગયો છે ટોમે બીજી પત્નીને જાણ કર્યા વિના લગ્ન કર્યા જ્યારે કે તેણે એક વાર લગ્ન થઈ ગયુ હતુ. પકડાયા પછી, ટોમ લંડનના હાઇબરી કોર્નર પર ગયો. મેજિસ્ટ્રેટ કોર્ટમાં બે પત્નીઓ હોવાની હકીકત સ્વીકારી છે. આ કેસમાં તેને સજા થવાની છે, હાલમાં તેની બીજી પત્નીએ પણ તેને છૂટાછેડા આપી દીધા છે.