રવિવાર, 14 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 માર્ચ 2024 (12:52 IST)

બાળકોના સામે બેસીને ટીચરે પીધી દારૂ, વીડિયો વાયરલ થતા કરાયો સસ્પેંડ

news viral
social media


-ટીચર બાળકોની સામે દારૂ પીતો
-બાળકો જ નહી પણ એક મહિલા ટીચર પણ ત્યાં હાજર જ
-તમે જેને ચાહો તેને કહો, BEO, DEO, કલેક્ટર, મારું કોઈ કશું કરી શકે નહીં

 
Chhattisgarh- છત્તીસગઢના બિલાસપુર એક દારૂડિયા ટીચરનો વાયરલ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ટીચર બાળકોની સામે દારૂ પીતો દેખાઈ રહ્યો છે. આટલુ જ નહી જ્યારે ટીચર દારૂના પેક બનાવીને ઘૂંટ ભરી રહ્યો હતો ત્યરે બાળકો જ નહી પણ એક મહિલા ટીચર પણ ત્યાં હાજર હતી. તે દરમિયાન વીડિયોમાં તે આ કહેતા દેખાઈ રહ્યો છે કે "તમે જેને ચાહો તેને કહો, BEO, DEO, કલેક્ટર, મારું કોઈ કશું કરી શકે નહીં...'. "  

વીડિયો વાયરલ ની તપાસ પછી ટીચર સસ્પેંડ 
પણ વાયરલ વીડિયોના આધારે જીલ્લા શિક્ષણ અધિકારીએ મામલાની ગંભીરતાની તપાસ કરાવાઈ. આ દરમિયાન ઘટના સાચી મળતા શિક્ષકને જીલ્લા શિક્ષણાધિકારી સસ્પેન્ડ. વીડિયો વાયરલ થયા બાદ જે શિક્ષકને દેશનું ભવિષ્ય સુધારવાનું કામ સોંપવામાં આવ્યું હતું તેના પર સવાલો ઉઠી રહ્યા છે. આવા બાળકોની સામે તે દારૂની બોટલ ખોલીને પેકેટ કેવી રીતે બનાવતો ન હતો? હકીકતમાં તે મહિલા શિક્ષકની હાજરીમાં પણ દારૂ પીતો હતો.

Edited By-Monica sahu