1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : શુક્રવાર, 10 નવેમ્બર 2023 (10:32 IST)

Dhanteras Wishes in Gujarati ધનતેરસ ની શુભકામના

ધનતેરસનો તહેવાર એટલે કે ત્રયોદશી તિથિના દિવસે ઉજવાય છે. આ વખતે 22 તારીખ શનિવારે દ્વાદશી તિથિ 6 વાગીને 2 મિનિટ સુધી રહેશે. તે પછી ત્રયોદશી શરૂ થશે. ત્રયોદશીના આવતા દિવસે એટલેકે 23 ઓક્ટોબરની સાંજે 6 વાગીને 03 મિનિટ સુધી જ રહેશે. તેથી કેટલાક લોકો 22ની રાત્રે જ ઉજવશે. અને કેટલાક લોકો ઉદયાતિથિના મુજબ 23 ઓક્ટોબર રવિવારે ઉજવશે


ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની 
કૃપાથી તમારા ઘરમાં 
સુખ-સમૃદ્ધિનો વાસ થાય 
એવી શુભકામના સાથે 
હેપી ધનતેરસ 
 
દેવી લક્ષ્મીની કૃપાથી 
તમારા ઘરમાં હમેશા 
ઉમંગ અને આનંદ રોનક રહે 
તમારા પરિવારને 
અમારી તરફથી 
ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ 

દેવી લક્ષ્મીની કૃપાથી 
તમારા ઘરમાં હમેશા 
ઉમંગ અને આનંદ રોનક રહે 
તમારા પરિવારને 
અમારી તરફથી 
ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ 

 
 
માં 'મહાલક્ષ્મી' અને ધન અધિપતિ 'કુબેર'
આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિ લાવે
એ જ પ્રાર્થના. ધનતેરસ ની શુભેચ્છાઓ

dhanteras rangoli 2023
હે મા મારા બધા કામ તમારી કૃપાથી થઈ રહ્યા છે
કર્યા તમે બધા કામ મારુ નામ થઈ રહ્યા છે 
હેપ્પી ધનતેરસ