ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (15:20 IST)

Guru Pushya Nakshtra 2021- ગુરુ પુષ્ય યોગ પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવાના શુભ ચોઘડિયા મુહૂર્ત

આ વર્ષે ધન તેરસ પહેલા ખરીદી કરવાનો ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે.

28 ઓક્ટોબરે મકર રાશિમાં શનિ-ગુરુની યુતિને કારણે પુષ્ય નક્ષત્ર ખૂબ જ શુભ ફળદાયી રહેશે. આ સિવાય, સર્વાર્થસિદ્ધિ યોગ પણ તે જ દિવસે સવારે 6:33 થી 9:42 સુધી રહેશે.
સોના-ચાંદી, વાહન અને પ્રોપર્ટી ખરીદદારી માટે ગુરુ પુષ્ય નક્ષત્રને પવિત્ર માનવામાં આવે છે. બાર રાશિઓમાં એકમાત્ર કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે અને પુષ્ય નક્ષત્રના બધા ચરણ દરમિયાન જ ચંદ્ર પોતાની જ રાશિ કર્ક રાશિમાં રહે છે. એટલે પુષ્ય નક્ષત્રને ધન માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
 
પુષ્ય નક્ષત્ર ગુરુવાર, ઓક્ટોબર 28, 2021 ના રોજ
સોનું ખરીદવા માટે ગુરુ પુષ્ય યોગ - 09:41 એ એમ થી 06:37 એ એમ, ઓક્ટોબર 29
સમયગાળો - 20 કલાક 56 મિનિટ
પુષ્ય નક્ષત્ર ના સાથે વ્યાપ્ત શુભ ચોઘડિયા મુહૂર્ત
સવારે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) - 10:56 એ એમ થી 03:15 પી એમ
બપોરે મુહૂર્ત (શુભ) - 04:41 પી એમ થી 06:07 પી એમ
સાંજે મુહૂર્ત (અમૃત, ચલ) - 06:07 પી એમ થી 09:15 પી એમ
રાત્રિ મુહૂર્ત (લાભ) - 12:22 એ એમ થી 01:56 એ એમ, ઓક્ટોબર 29
વહેલી સવારે મુહૂર્ત (શુભ, અમૃત) - 03:30 એ એમ થી 06:37 એ એમ, ઓક્ટોબર 29