શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. ગાંધી જયંતિ વિશેષ
Written By
Last Updated : સોમવાર, 30 સપ્ટેમ્બર 2019 (17:18 IST)

ગાંધીજી કહે છે કે પ્રેમમાં અપાર શક્તિ છે. આ કોઈને પણ પોતાના બનાવી શકે છે- પ્રેમ પર મહાત્મા ગાંધીના 10 વિચાર

1.  અહી પ્રેમ હશે ત્યા જીવન હશે. 
 
2. પાપને ધૃણા કરો અને પાપીને પ્રેમ કરો, જેથી તે પાપ કરવુ છોડી દે 
 
3. પ્રેમની શક્તિ હિંસાની શક્તિથી અનેક ઘણી વધુ બળવાન છે. 
 
4. કોઈ કામ કરવુ હોય તો પ્રેમથી કરો કે પછી કરશો જ  નહી 
 
5. પ્રેમમાં અપાર શક્તિ છે . આ કોઈને પણ પોતાના બનાવી શકે છે. 
 
6. એક કૃત્ય દ્વારા કોઈ એક દિલને ખુશી આપવી, પ્રાર્થના માટે નત મસ્તક થયેલા હજારો મસ્તકો કરતા સારુ કામ છે. 
 
7. પ્રેમ એવુ રોકાણ છે જે જેટલુ કરશો તેનાથી અનેકગણુ પરત મળશે 
 
8. જ્યા પ્રેમ છે ત્યા ભગવાન પણ છે. 
 
9. જે દિવસે પ્રેમની શક્તિ શક્તિના પ્રેમને રદ્દ કરી દેશે, દુનિયા શાંતિને જાણી શકશે. 
 
10. પ્રેમ દુનિયાની સૌથી મોટી શક્તિ છે અને છતા પણ આપણે જેની કલ્પના કરી શકીએ છીએ તેમા સૌથી નમ્ર છે.