ગણેશ ચતુર્થી - બાપ્પાની મૂર્તિ ઘરે લાવતા પહેલા રાખો કેટલીક વાતોનું ધ્યાન

Last Updated: શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2018 (16:03 IST)
સનાતન કાળથી ગણપતિની પૂજા-આરાધના થતી આવી રહી છે. મહાકવિ કાળીદાસે એમને વિદ્યા વારિધી, બુદ્ધિવિધાતા, વિઘ્નહર્તા અને મંગળકર્તા કહીને તેમનુ પ્રતિપાદિત કર્યું છે. કારણ કે શ્રીબધા દેવતાઓમાં અગ્રપૂજ્ય છે આથી તેમને 'વિનાયક' પણ કહેવાય છે. સાધારણ પૂજન સિવાય કોઈ પણ ખાસ કાર્ય સિદ્ધિ માટે ગણપતિનુ વિશેષ ધ્યાન, જપ અને પૂજન કરાય છે. 
 
5 સપ્ટેમબર સોમવાર 2016ને સિદ્ધિ શ્રી ગણેશ ચતુર્થી વ્રત છે. અ દિવસ કલંક ચૌથ નામથી પણ ઓળખાય છે. આમ તો સંપૂર્ણ ભારતમાં આ તહેવાર ખૂબ ધામ-ધૂમથી ઉજવાય છે પણ મહારાષ્ટ્રમાં એનુ  વધારે મહત્વ છે. આ દિવસે ગણપતિ બપ્પાને ઘરમાં સ્થાપિત કરાય છે અને 10 દિવસ પછી એમનું  વિસર્જન થાય છે. ગણેશની પ્રતિમાને ઘરમાં લાવતા પહેલા રાખો કેટલીક વાતોનો ધ્યાન. 
'શ્રી મહાગણપતિષોડશ સ્ત્રોત માળા' માં આરાધકો માટે ગણપતિના સોળ મૂર્તિ સ્વરૂપ જણાવ્યા છે. જે જુદા-જુદા કાર્યના સાધક છે. આવો જાણી કયાં છે એ 16 રૂપ...  


આ પણ વાંચો :