ભગવાન ગણેશની કૃપા જોઈએ તો ચઢાવો એમનો પસંદનો ફૂલ
ગણેશ ચતુર્થી ભારતમાં ઉજવતો બહુ મોટો પર્વ છે. ગણેશ ચતુર્થીને ભગવાન ગણેશને જન્મોત્સવના રૂપમાં ઉજવાય છે. અત્યારે થોડા દિવસ અપહેલા જ જન્માષ્ટમી પૂરી થઈ હતી અત્યારે ભક્તોને ગણેશ ચતુર્થીની તૈયારીઓ શરૂ કરી નાખી . આ તહેવારને ન માત્ર મહારાષ્ટ્રમાં પણ આખા દક્ષિણ ભારતમાં મોટા જોર-શોરથી અને ખુશી થી ઉજવાય છે. લોકો સંકલ્પ લઈને ભગવાન ગણેશની મૂર્તિ એમના ઘરમાં લાવે છે અને એમની પૂજા કરે છે. પૂજા તો દરેક કોઈ કરે છે. પણ ભગવાન ગણેશને કયું ફૂલ સૌથી વધારે પસંદ છે આ વાત તો બહુ ઓછા લોકોને ખબર હોય છે. હિંદૂ ધર્મમાં દરેક ભગવાનને એમના પસંદના ફૂલ હોય છે કહેવાય છે કે જો તમે તમારા ભગવાનની પૂજા કરતા સમયે એમનો મનપસંદ ફૂલ એને ચઢાવશો તો એ જલ્દી પ્રસન્ન હોય છે અને એમની બધી મનોકામનાને દિલથી પૂરા કરે છે. ભગવાનને માત્ર ફૂલ ચઢાવવાથી જ કામ નહી થઈ જાય છે પણ એમના મન-પસંદ ફૂલ ચઢાવું પણ ખૂબ જરૂરી છે. ગણાય છે કે ભગવાન ગણેશને લાલ રંગના
જાસૂદનું ફૂલ થી બહુ પ્યાર છે. આ રીતના ઘણા બીજા ફૂલ અને પાન છે , જે ભગવાન ગણેશને ખૂબ પ્રિય છે આવો જાણીએ એના વિશે
લાલ જાસૂદ
આમ તો ભગવાન ગણેશને કોઈ પણ લાલ રંગનો ફૂલ ચઢાવી શકો છો પણ એને લાલ રંગનો જાસૂદનો ફૂલ બહુ પસંદ છે.
દૂર્વા
ભગવાન ગણેશની પૂજા દૂર્વા વગર ક્યારે પૂરી નહી કરી શકાય છે.
અર્ક
બીજા જે ભગવાન ગણેશનો સૌથી પ્રિય ફૂળ છે એ છે અર્ક
દાડમના પાન
દાડમની પાંદળીઓ ભારતના કેટલાક રાજ્યોમાં ભગવાન ગણેશ ને દાડમના પાન અને ફૂલ પણ ચઢાવાય છે.
તુલસી પાન
હિંદૂ ધર્મમાં તુલસીને ખૂબ શુભ ગણાયું છે આમ તો ભગવાન ગણેશની પૂજામાં લોકો તુલસી નહી ચઢાવતા પણ ગણેશ ચતુર્થીના દિવસે એમનો બહુ મહ્ત્વ હોય છે.
શંખપુષ્પમ
આ ફૂલ જોવામાં સફે કે નીલો રંગનો હોય છે અને શંખના આકારનો હોય છે જે કે ભગવાન ગણેશને બહુ પસંદ હોય છે.
કેતકી કે કેવડા
કેતકી કે કેવડો એક નાનો સુવાસિત ઝાડ છે. વરસાદમા& એમાં ફૂલ લાગે છે જેમાંથી તીવ્ર સુગંધ હોય છે. ભગવાન ગણેશને ફૂલ ચઢાવાય છે.